________________
...
કમ હતાં તે કોઈ સંસારી જીવ જેમ વીસાઈને ઘરમાંથી જ નીકળે તેમ કર્મ પણું જીવથી જુદાં નીકળી જાય. ૧૭૮ . આ '
માટે જે રત્ન ત્રઈ તેથીજ મિક્ષ છે પણ તે રત્ન ત્રઈને અભાવૈ પાંખડી સાધુના સમુહને તથા પાખંડી ગ્રહીલીગીને કૃતાર્થ પણ કાંઈ નથીu ૭૮ માટે પાખંડી સાધુ પાખંડી ગ્રહી લગીમાં જે માણી રકત છે તેને બાળ મને તી વાળા સમજવા પણ તે સિધાંતના સાર એટલે રહશ્યના જાણું નથી. ૧૮૦ છે
અને જે પ્રાણી ભાવી લીગે રાતા છે તેહને સર્વ સારને જાણ કહીએ તે વેષ ધારી સાધુ લીગે હોય અથવા ગ્રહસ્થ લીગે હોય તે પણ પાપ કર્મ જોઈને મેક્ષ પામે છે ૧૮૧ પ કેમકે જે ભાવ લીગ તે મેક્ષનું અંગ છે અને દ્રવ્ય લીગ તો કાંઈ આત્યંતિક નથી માટે જે ભાવ લીગી છે તે દ્રવ્ય લીગને એકાતું નથી ઈચ્છતા. ૧૮૨ | / ઈહાં કોઈ કહેસે જે નગન પણે મિક્ષ છે તેને ઉતર કહે છે એ અર્થ થી વાત ખરી છે તો આત્માને મોહ બાધક છે તે મેહનો અભાવ થાશે અને જે નગન પણે મેક્ષ હોય તે મોહ ટાળવાનુ શુ પ્રમાણ તે વારે તો મેહ ટાળવાની કોઈ જરૂર ન રહે છે ૧૮૪ વસ્ત્ર લક્ષણ એટલે ઈરછા વિના પણ વસ રાખતાં મેક્ષની બાધકતા છે તો ઇચ્છા વિના જે કરાદીક જેહાથ પ્રમુખ અંગ ધર્યા છે તે પણ મોક્ષના બાધક થાશે એટલે દિગંબર લોક કહે છે કે વર્સ રાખવાથી મિક્ષની બાધતા છે તેહને નિરૂતર કહ્યાં. છે ૧૮૪
જે પરમાર્થથી જે વસ છે તેહીજ કેવળ જ્ઞાન ને બાધક પણે છેય તો દીગંબરીની રીતે કેવળ જ્ઞાનાવરણીને ઠેકાણે વિસ વરણી એમ થયુ જોઈએ તે વસ્ત્ર વરણી કરમ દગંબરી કહેતા નથી એટલી એની ચુક છે ! ૧૮૫ એ રીતે તો કેવળીને માથે કઈક વસ ઓઢાડે તે વારે કેવળ જ્ઞાનને નાશી જવું જોઈએ પણ કેવળીને વસ્ત્ર ઓઢાડતાં કેવળ જ્ઞાન નાશી જાય છે એમ તો થતુ નથી માટે અહો ઇતિ આશ્ચર્ય શું જુઠ્ઠ અસમજણ બેલે છે. તે ૧૮૬ !
તે માટે ભાવ લીગથી મોક્ષ છે વેષનો કાંઇ નિયમ નથી કદાપી દ્રવ્યથી
..
-
રર
-