________________
,
ખ, નાક
નાની પુરૂષ છે તે પૂર્વે યુક્ત રીતે આત્માને કીયા સિધી માનતા નથી કીર્તુ આત્માના ધાની ઉત્પતી માને છે અહીં કોઈને સંકા છે કે જેમ આત્મા અધ્યક્ત છે તેમ આત્માના ધર્મ પણ અવ્યકત છે તો ક્યારે આત્માની ઊત્પતી માનતા નથી ત્યારે તેના ધરમની ઉત્પતી પણ કેમ મનાય તેને સમાધાન જે, કેટલીએક અવ્યકત વસ્તુઓ આકાશની પેઠે જેમની તેમ રહે છે અને કેટલીએક રૂપાંતરને પામે છે આતમાસાશ્વતા વ્યક્તિ છે અને તેના ધરમ આ શાસ્વતા વ્યક્ત છે માટે તેઓની અવૃતી થાય છે કેમકે જેમ આત્માની અનાવૃતીમાં ઘણું પ્રમાણ છે તેમ આત્માના ધર્મ આવૃતીન થવામાં કોઈ પ્રમાણ નથી તેથી આત્માની પુનરાવૃતી થતી નથી પણ આમાના ધરમની પુનરાવૃતી થાય છે એવું સીધ થયું. એ ૮૪
આતમાન ઊત્પતી હી પણ દ્રષ્ટાંત વડે દ્રઢ કરે છે જેમ પીતા પુત્ર રૂપ પરીવારની ઉત્પતીમાં પૂર્વ પુવે પીતા રૂપ કારણ નથી ઉતર તર પુત્ર રૂપ કાર્યની ઉતપતી થયાથી પીતા પણાનો અભાવ અને પુત્ર પણ ભાવ થાય છે શ્રખલા ચાલતાં જેમ પીતાને નાશ તેમ પુત્રનો પણ નાશ થાય છે તેમ આતમાથી આત્માની ઉત્પતી રૂપ પ્રવાહથી પુર્વનો અભાવ અને વરના ભાવ થતાં પુર્વની પેઠે ઉતરના નાશને પણું સંભવ સીધ થાય છે એથી આતમા અસાશ્વત અને નાશ રૂપ કરશે કે ૯૫ છે આકાશના દ્રષ્ટાંત વડે આતમાનું અચળ પણું અને આત્માના ધરમનું ચળાય માન પણ સિદ્ધ કરે છે જેમ આકાશ ઊતપતી રહી છે તેથી તેનું રૂપાંતર થતુ નથી તેમજ આત્મા પણ ઉતપતી રહીત હોવાથી તેના રૂપાંતર થતુ નથી અને આતમાના ધરમ ઊતપતી વાન છે તેથી તેનું રૂપાંતર થાય છે અહી પણ આકાશનુ વ્યતીક પણે દ્રષ્ટાંત લેવુ જે વસ્તુ આકાશની પેઠે ઉતપતી રહીત નથી હોતી તેનુ રૂપાંતર થાય છે ૬
જ્યારે આમાંનું રૂપાંતર થતુ નથી ત્યારે પરીણામ વાદને ઉકેદ થશે એ-- 8 આસકા કરીને તેનો ઉતર કહે છે યમી ર૩ સુનય વાળો જ્યારે છે : જ્યારે જે જે ભાવના પરીણામને આત્મા પામે છે ત્યારે ત્યારે તે તે ભાવ રૂ૫ થી કરમ વડે પરીણામ રૂપ ઉતપતી માને છે ટ૭ છે તથા પી આતમારે કહ્યું છે. ત્વે પણ એજ ભાવની પ્રાણી થતી નથી કેમકે એક દ્રવ્યમાં એ દીવા સં. ભય નહીં એવું છે. અનામત છે જ૮ - 7 : છે કે,