________________
બાળક
હોય ૩૩ ૧ કરૂણું ૨. વૈરાગ્ય ૩ સંવેગ ૪ ઉપસમ એ અનુક્રમે ઇ. છાદીકના ચાર પ્રકાર છે છે ૩૪
કાયોત્સર્ગાદીક આવસ્યક સુત્રનું શ્રદ્ધાપણુ જે ભાવથી થાય તે શ્રાવક તથા સાધુને ઇચ્છાદીક યોગ સફળ થાય છે ૩૫ કોઈને ગેળ મીઠો લાગે છે અને કોઈને ખાંડ મીઠી લાગે છે એ રીતે મીઠાસના સ્વાદમાં જેમ બીનતા છે તેમ પુરૂષની પ્રકૃતી ભીન્ન ભીન્ન છે માટે ઇચછાદીક યોગના જે ભાવ તેના પણ ભેદ છે તો પણ તેમાં કાંઈ દુષણ નથી કેમકે જે પ્રશર્કરાદીક મીમ સપણાનો અર્થ એક જ છે મીઠાસ ગમે તેની હેય પણ તેથી મીઠાસપણાનો અરથ સરે છે તેમજ ઈચ્છાદીક યોગના જે પણ ભેદ છે તોપણ તે થકી અને રથ જે ફળ તે એકજ મળે છે માટે દુષણ નથી એમ જાણવું છે ૩૬
પણ જેને શુદ્ધ અનુષ્ઠાનને વિષે ઇચ્છાદીક યોગને લેશ પણ નથી તેવા અયોગ્યનરને જે ઇચ્છાદી યોગ આપે તેને પ્રગટ પ્રખવાદનું પાપ લાગે છે એહવું પુચાર્ય કહે છે . ૩૭ છે જે અતી અસંમજસ કારણ છે તેને વિષે 'ઉન્માર્ગ સ્થાપન થાય છે માટે યોગ વિશીકા ગ્રંથના જાણ પુરૂ એ તત્વ ચી "વીને સદઅનુષ્ઠાન કરવું એટલે જેમ તેમ કરીએ તે ઉન્માર્ગનું સ્થાપન થ.
જાય છે ૩૮ છે માટે શુદ્ધ ચેતનાએ મનવચન કાયાએ કરીને સદઅનુષ્ઠાન સેવવાં સિદ્ધાંતના સદભાવ જાણી લોક સંજ્ઞા તજીને શુદ્ધ કીયા કરવી છે ૩૮ ઇતી શ્રી સંદ અનુષ્ઠાન નામ દસમો અધિકાર સમાપ્ત.
હવે અગ્યારમે મન શુદ્ધી નામા અધીકાર કહે છે. અદ્યાત્મની શુદ્ધી કરવા માટે પ્રથમથી ઉચીત પણે શુભ આચરણની ઈચ્છા કરવાને શુદ્ધતા કરવી જેમ રોગવત પ્રાણી મળ સૈધન કરવાને રેચ લીધા વિના રસાયન ખાય તો તેથી તેને કાંઇ ગુણ થાય નહીં કેમકે પેટમાં થી રોગ જાય બીગાડ નીકળે તે રસાયન ગુણ કરે તેમ પ્રથમ મન સુધી થિઈ હોય તેજ અધ્યાત્મની શુધી થાય છે ' હે ચેતન જો તાહારૂ મન નિરમળ છે તે લોક તાહારા ઉપર રાગ ધ રશે અથવા દવેષ કરશે તે થકી તાહારે શું બગાડ થવાનું છે જેમ ચંદ્રમા નિરમળ છે પણ તેના ઉદયથી વિરહીછો અથવા ચાર લોકોને અરતિ હું પજે છે અને જગતના બીજા જીવોને તેથી આણંદ થાય છે પણ તેથી ચં. દ્રમાને ગુણ અથવા અવગુણુ કાંઈ જ થતુ નથી ! ર છે
-
નાના નાના
- -
-
-
-