________________
(૪૯)
ચાર ભાવના કહી,
હું ખાર ભાવના કહે છે શરીર કુટુંબ ધન પરીવાર સર્વ વીનાશી છે જીવના મુળ ધરમ અવીનાશી એમ ચીંતવવુ તે પેહલી અનીત્ય ભાવના સસારમાં મરણ સમે જીવને શરણ રાખનાર કોઇ નથી, એક ધરમના શરણ છે એહવુ ચીંતવવુ તે ખીજી અશરણ ભાવના, માહારા જીવે સંસારમાં ભમતાં સર્વ ભવ કીધા છે એ સંસારથી હું કેવારે છુટીશ એ સંસાર મારે। ન થી હુ મેક્ષ મઇ છુ એમ વિચારવુ તે ત્રીજી સંસાર ભાવના માહારા જીવ એકલા છે એકલા આવ્યા એકલા જશે પેાતાનુ કરેલુ કરમ એકલા ભાગવશે એમ ચીંતવવુ તે ચેાથી એકત્વ ભાવના આ સંસારમાં કાઇ કાઇના નથી એ મ ચીંતવવુ તે પાંચમી અન્યત્વ ભાવના આ શરીર અપવિત્ર મળ મુત્રની ખાણ છે રાગ જરાથી ભર્યેા છે એ સરીરથી હું ન્યારો છુ એમ ચીંતવા તે છઠી અશુચી ભાવના, રાગદ્વેશ અજ્ઞાન મીથ્યાત્વ પ્રમુખ સર્વે આશ્રવ છે એમ ચીંતવવુ તે સાતમી સ્માશ્રવ ભાવતા, જ્ઞાન ધયાનમાં વર્તતા છવ નવાં કરમ ખાંધે નહી તે આઠમી સંવર ભાવના, જ્ઞાન સહીત ક્રીયા તેનીઝરા તુ કારણ છે તે નવમી નીઝરા ભાવના, ચઉદરાજ લોકનુ સ્વરૂપ વીચારવુ તે દશમી લાકવરૂપ ભાવના; સંસારમાં ભમતાં જીવને સમકીત જ્ઞાનની પ્રાર્સી પામવી દુર્લભ છે અથવા સમકીત પામ્યા પણ ચારીત્ર સર્વ વીરતી પરી ણામ રૂપ ધરમ પામવા દુર્લભ છે તે અગીયારમી ખેાધ દુર્લભ ભાવના, ધરમ ના કેણહાર ગુરૂ તથા શુધ આગમનુ સાંભળવુ એહુવી જોગવાઇ મૌલવી દાહીલી છે તે ખારમી ધરમ દુર્લભ ભાવના એટલે ખાર ભાવના કહીએ ચારીત્ર તુ વરૂપ સંપુર્ણ કહ્યું,
એહવા સમકીત સહીત જ્ઞાન ચારીત્ર તે મેાક્ષનુ કારણ છે તેના ઉપર ભવ્ય પ્રાણીએ વિશેશ ઉદ્યમ કરવા અને જો તેવુ જ્ઞાન ચારીત્ર નહી પાળે તે પણ શ્રેણીક રાજાની પેઠે દહણ શુધ રાખજો જો સમકીત શુધ્ છે તે મેાક્ષ નજીક છે સમકીત વીના જ્ઞાન ધીયાન ક્રીયા સર્વ ની ફળ છે એમ આગમમાં કહ્યા છે.
ગાયા.
'
1. जंसकेतकिरड अहवा नसकेइतह मंसबहइ ॥ सहमाणो मीवो पावई अपरामरठाण ॥ १ ॥