________________
(૩૯)
---
શાના દીકથી યથાર્થ પણે જાણવા સદહવા એ ની. જ્ઞાન તે મોક્ષનું કારણ છે જે જીવ જ્ઞાન પામ્યો તે જીવ વરતી કરે છે,
તે ચારીત્ર કહીએ જ્ઞાનનું ફળ વીરતી પણ છે તે મોક્ષનું તતકાળ કારણ છે.
હવે ની ચારીત્ર અને વ્યવહાર ચારીત્રનો વિચાર કહે છે, તેમાં પ્રથમ વ્યવહાર ચારીત્ર તે “જે પ્રાણાતીપાત વિરમણ પ્રમુખ પંચમહાવરત રૂપ તે સરવ વીરતી કહીએ, અને સ્કુલ માણતીપાત વિરમણ વરતાદીક શ્રાવકનાં બાર વરત તે દેશવિરતી ચારીત્ર જાણવું એ વ્યવહાર ચારીત્ર સુખનુ કારણ છે, એવી કરણી રૂપ શ્રાવકનાં બાર વરત અને યતીનાં પંચ મહા વરત તે અભયે જીવને આવે તેથી દેવતાની ગતી પામે પણ સકામ નીઝરાનું કારણ ન થાય. ઇહાં કઇ પુછે કે એવી કરણ પણ મોક્ષનું કારણ નથી તો એટલું કષ્ટ શા વાસ્તે કરીએ. તેને ઊતર એટલો જ છે જે ત્યાગ બુધી ની જ્ઞાન સહીત ચારીત્ર તે મોક્ષનું કારણ છે, માટે ની ચારીત્રા સહીત વેવ્યહાર ચારીત્ર પાળવું. તે નીશે ચારીત્ર કહે છે, શરીર ઈદ્રીય વિષય કસાય યોગ એ સરવ પર વસ્તુ જાણી છાંડવા, તથા આહાર તે પુદગળ વસ્તુ જાણી ઠંડવો આત્મા અણહારી છે તે માટે મુજને આહાર કરવિ ઘટે નહી અને આહાર પણ પુદગળ છે આત્મા અપુદગળી છે તે માટે અહારનો ત્યાગ કરવો તદરૂપ જે તપ તે નીશ્ચય ચારીત્રમાં જાણવું, ચારીત્ર કહેતાં ચંચળતા રહીત પણું અને સ્થીરતા પરીણામ તથા આત્મ સ્વરૂપને વિષે એકત્વપણે રમય તન્મયતા સ્વરૂપ વિશ્રાંતિ તત્વનો અનુભવ તે ચારીત્ર કહીએ તે ચારીત્રના બે ભેદ છે, “એક દેશ વિરતી, બીજુ સરવ વરતી, શ્રાવકનાં બાર વરત, તે બાર વરસ નીશ્ચચ તથા વ્યવહારથી કહે છે.
૧ પાણતીપાત વિરમણ વરત તે પર છવને આપણું જીવ સરીખે જાણી સરવ જીવની રક્ષા કરે તો તે વેવ્યહાર દયા થઈ, તે વેવ્યહાર પણાત પાત વિરમણ વરત જાણવું અને જે આપણે જીવ કર્મને વશ ૫
શા થકો દુખી થાય છે તે આપણું જીવને કર્મ બંધનથી મુકાવવું, અને આત્મ ગુણ રક્ષા કરી ગુણની વૃધી કરવી તે સ્વદયા) અરથાત પોતાનાં આત્મા ઉપર દયા; બંધ હેતુ પરણતી નીવારી સ્વરૂપ ગુણને પ્રગટ પણે કે રવા જે ગુણ મગટ થયો તે રાખવો, એટલે જ્ઞાન કરી મીથ્યાત્વ ટાળી આપણુ છૂવને નીમલ કરે તે નીશ્વથી મણાતીપાત એ પહેલું વ્રત, કહીએ.
:
--" ક
" --
--