________________
( ૩૭ ) વ્યર્થ જાય છે. જેમ વરસતના પાણી વડે શુતિમાં મેતી થાય છે, ને બીજા ઠેકાણે ખારું પાણી થાય છે, તેમ આ મારો પુત્ર પર્વત, તથા રાજાને પુત્ર વસુ, મને વાળા છતાં તે નરક ગામી થયા, ત્યારે હવે મને આ ઘરમાં રહી ને શું કયું છે ? એવા થરાગ્યવડે ઉપાધ્યાએ દીક્ષા લીધી.
તેને તે પર્વત નામને પુત્ર સર્વ શાસ્ત્રમાં નિપુણ હતો, તેથી તે પિતાના બાપનું કામ ચલાવવા લાગયો. ને પોતાના સ્થાનકે ગયા અને અમિચંદ્ર રાજાએ પોતાના પુત્ર વસુને રાજ્ય ઉપર બેસાડીને પોતે દીક્ષા લીધી તે વસુ રાજાની પૃથ્વી ઉપર એવી કીર્તી થઈ કે, સત્ય ભાષણ કરતા વસુ રાજા છે. તેથી વસુ પણ હમેશા સાચુ બોલવા લાગ્યા; કેમકે જે તેમ ન કરે તો કિરતનું રક્ષ નું કેમ થાય? કોઈ એક વખતે એક પારધી મુગીતા કરવા સારૂ એક વનમાં ગયો. ત્યાં એક હરણને પોતાની હરિણી સહિત જે ઈને તેની ઉપર બાણું નાંખે. તે બાણ તેના વાંસાના ભાગ ઉપર લાગ્યા થી વ્ય ગયો. બાણ શાથી વ્યર્થ ગયો તે જેવા સારૂ પારધી તેની પાસે ગયો. ત્યાં જઈ ને છે તો તેને પૂછીથી અપર એક ફાટિક રિલા દેખાઈ તેને હાથવતી સ્પર્શ કરીને જોવા લાગ્યા, પછી તેણે જાણ્યું કે જેમ પૃથ્વીના છાયા ચંદ્રમાં પડે છે, તેમ બીજા ઠેકાણે ફરનાર હરણનું પ્રતિબિંબ બ આ શિલામાં પડયું, તેને મારો બાણ લાગીને તે વ્યર્થ ગયો. હવે આ સ્ફટિક શિળ વસુ રાજાને યોગ્ય છે, એમ જાણીને પારધીએ તે સર્વ વૃતાંત રાજ પાસે કહ્યા. તે સાંભળીને વસુ રાજા એ તે શિળા મંગાવી લીધી. ને તે પારધીને ઘણું દ્રવ્ય આપ્યું. પછી તે ગિળામાંથી કારીગરો પાસેથી એક સિંહાસન કરાવ્યું. ને તે કરનારાને રાજાએ મારી નંખાવ્યા. કહ્યું છે કે, “રાજા લોકો કદી કોઈને થતા નથી.” તે સિંહાસનને જોનારાને તે પૃથ્વીથી ઊંચું દેખાતું હતું. તેથી લોકોમાં એવી વિખ્યાતી થઈ કે વસુ રાજાના સત્યની સામર્થ્ય વડે તેનું સિંહાસન આકાશમાં રહેલું છે. તેના સત્ય વડે દેવતાઓ સંતુષ્ટ થઈને તેને સાહ્ય કરે છે. એવી રીતે વસુ રાજાની પ્રખ્યાતી થતાંજ બીજા સર્વ લોકો ભય પામવા લાગ્યા. કહ્યું છે કે “લોકોમાં સત્ય અથવા મિથ્થાની પ્રસિદ્ધિ જયને કારણે છે પછી તે શુતિમતિ નામની નગરીમાં એક દિવસ હું ગયો. ઉપાધ્યાયના ઘેર જઈ જઉ છું તો તેનો પર્વત નામના પુત્ર કેટલાએક છોકરાઓને ભણાવી રહ્યું છે ને તેમને યજ્ઞ કરવાને ઉપરાશ કરે છે. બકરા વગેરેનું યજ્ઞ કરવું. એવું તેનું બેલવું સાંભળીને મે તે