________________
( ૩૫ )
ઉલટા ટૂશી થાય છે. શાસ્ત્ર માંહે યજ્ઞ કહ્યા છે, તે તુ સાંભળ:— શરીર રૂપ વેદી છે, તેમાં યજ્ઞ કરનારા આત્મા છે, તપ રૂપ અગ્નિ છે, તેમ ધૃત રૂપ જ્ઞાન છે, ને કર્મ રૂપ ઇંધન છે, તેમાં હોમવા સારૂ ક્રેધાદિક પસુ છે, નૈ સત્ય રૂપ યજ્ઞ સ્તંભછે, ને સર્વ પ્રાણીઓની રક્ષા કરવી તે દક્ષિણા છે, જ્ઞાન, દર્શન, તથા ચારીત્ર; એ ત્રીવેઙી છે, એ મહા ઊત્કૃષ્ટ યજ્ઞ છતાં આ નષ્ટ કર્મને શ્રેષ્ઠ માનીને ઇષ્ટ સપાદવા સારૂ ભરમેષ્ટ થયા થાં શા વાસ્તે કષ્ટ સહન કરે છે. વેદમાં પણ એજ યજ્ઞને માન્ય કર્યું છે. તમે તે કેવળ ઢોંગ કરા જણાય છે, એ પશુ વધ યજ્ઞરૂપ ચુડી તે શું મુક્તીનુ સાધન થશે? એથી તે ન રક મળે. ચંડાળની પેઠે દયાતીન થઇને આ દીન ખકરાને જે યજ્ઞમાં મારે છે, તે મુા પછી ધાર નરકમાં પડે છે. તે માટે હે મૃત રાજા, તુ ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયા છતાં, તથા બુદ્ધિમાન છતાં આ નરકરૂપ ક્રિયા કેમ કરે છે ! હવે એથી તુ દુર થા. ખિચારા નિરમાધી પ્રાણીઓને મારચાથી જો સ્વર્ગ મળતા હોય તો ઘેાડાજ દીવસમાં આજીવ લેાક સુન્ય થઈ જાય. હે રાવણુ મેં જ્યારે એમ કહ્યું ત્યારે ત્યાં બેઠેલા સર્વ બ્રાહ્મણા કાપ કરીને તથા હાથમાં લાકડી લેઇને તે વતે મને માર્યા ત્યાંહાંથી નાશીને હું તારી પાસે આવ્યો છું. હે રાવણ, ખીચારા નિરપરાધી પશુને દુષ્ટ બ્રાહ્મા મારે છે તેનું તુ રક્ષણ કર. ને હું પણ તાહારાથી રક્ષીત થયો છું.
એવાં નારદનાં વચન સાંભળીને દયા ધરમના જાણનાર એવા રાવણ તે મૃતરાજાના નગરની પાસે આવીને રથમાંયી નીચે ઉતર્યું તેવારે મૃતરાન રાવણને જોઇને તેના આદરમાન કરીને સિઘાસન ઉપર બેસાડયા. પછી રા વણ ક્રોધાતુર થઇને કેહેવા લાગ્યા હે મૃતરાજા, આ નરકમાં લેઇ જનારી ક્રિયા શા સારૂ કરે છે, જગતના જીવાને અર્થે જ્ઞાની પુરૂષોએ દયા ધર્મ કહ્યા છે તે યા ત્યાગીને આ દુષ્ટ ક્રિયા દયા રહિત થઇને આ લાકમાં તથા પર લોકમાં દુ:ખના દેનાર યજ્ઞ તુ શા સારૂ કરે છે? હવેથી અહીં શા કર્મ કરવાનો ત્યાગ કર, અને જો કરીશ તે માહારી પૃથ્વીમાં રહી શકીશ નહીં. ને માહારા તકશીરવાન થઇશ. એટલુંજ નહી પણ મુદ્દા પછી નર્કમાં જઇશ એવું રાવણનુ કેહેવુ સાંભળીને મૃતરાજાએ યજ્ઞ કવું મુકી દીધું. કેમકે ત્રણ ખંડને વિષે ભયને પમાડનારી રાવણની આજ્ઞા દુર્લષ્ટ હોવાથી તેણે માન્ય કરી, તે દિવસથી સર્વ રાજા યા ધરમ પાળવા લાગ્યા તેવાર પછી રાવણ નારદને પુછવા લાગ્યા કે આ પશુના જેમાં વૈધ થાય છે એવા યજ્ઞ કર