________________
(૩૫૮)
વાન દહ ઉદારરે જ૦ ૨ નયરી સાવથી નસર, દુખ દાવાનલ મેહરે. સાઢ પુરવ લાખ જીવિત. ભાગવે છત જેહરે જ૦ ૪ ત્રિમુખ સુરક્રુરતારી દેવી. જાસ સાશન દેવરે. વિઘન ટાલે સંઘ કેરા. કરે પ્રભુની સેવ૨ે ૪૦ ૪ ભવ મ હા દધિ તરણ તારણ સખલ વાહણ શમાતરે. ભાવ મુની શુભ ભાવ આણી કરે તસ ગુણ જ્ઞાતરે જ૦ ૫
અથ શ્રી અભીનદન જીન સ્તવન
રાગ પરજીયા—મનહર હીરજી. એ દેશી. શ્રી અભિનદના, ચેાથે જિનવર નમીયે સિદ્ધારથાને તદન ઘુણતા, સકળ દુખ નીગમીચે; હાંહા સિદ્ધિપુરીમાં રમીયે. ૧. શ્રી॰ વંશ ઇક્ષાંગ પાનિધિ સસઘર, નયરી વિનીતા ભુપે; સંવર સુત વર સવર દાઇ, પ્રભુજી અદભુત રૂપે, ૨. શ્રી॰ ધનુષ અઉડ સત ઉન્નત મનહર, કંચનવાન રારી; કપિ ક્ષતિ મન વૃતિ પુરણ, રમત રેણુ સમીરે. ૩. શ્રી॰ સાસન સુર યક્ષ નાયક નામે, કાળી દેવી રાજે; પુરવ લાખ પંચાસ આવપ્યુ, ભોગવ્યું જે જીનરાજે. ૪. શ્રી પરમ પુરૂષ પુìતમ તે પ્રભુ, કરમ મધ સર્વ ડા; ભાવિવજય મુતી ૫ભણે મુજને, શિવ ચુખ સાથે જોડો, ૫. શ્રી
અથ શ્રી સુમતીનાથ જીન
સ્તવન
રાગ રામગીરી-મહા જસ એહુ વિચાર કરીજે, એ દેશી. સુહાકર સુ મતી જિણેસર સેવા, જહતું દરશન સુરનર ચાહે, જિમ અમૃત રસ મેવા. ૧. સુ॰ મેઘરાય સુત મૈંઘ સરીખા, પાપ સતાપ નિવારે; માત મંગળા કું· યર ખડુલી, મંગળ વેલિ વધારે. ૨. સુ॰ કાચ લછત ત્રણસે” ધનુ ઉન્નત, કાયા કંચન સમ વાને; ત્રંશ ઇક્ષાંગ દિવાકર ધ્યા, રાગ નિમીર સમ વાને. ૩. સુ૦ ક્રોસલપુર નાયકને સેર્વે, પાયક પરિસુર વૃંદા; આયુ પુરવ લાખ ફાળીસ પાળી. પામ્યા પરમ આનંદા. ૪ સુ॰ શાસનદેવી મહાકાળી જસ, સુરવર તુંબરૂ નામે, તે પંચમજિત ઘુણતા ભાવે, ભાવ પરમ પદ કાર્મે. ૫. સુ॰ અથ શ્રી પદમપ્રભુ જૈન સ્તવન
રાગ રામગીરી-ચંદ્રિકા ચાપડ ઉચિત ઠરે.—એ દેશી. શ્રી પદમ પ્રભ પ્રણમિચે. છઠા જિતવર ચંદ્રરે, રિષભ કુળ ક્રમળકલ હંસલા સેવે સુરનર પૃ. ૧. શ્રી પુત્ર વર ઘર્ધરાધર તણા, મહા ધરણીથર ધારશે. કમળ લજીત સુસીમા સુ સુની મન કીર. ૨. શ્રી. વાળ રવી માઁખન છું પતા, જસ અંગના વાનરે, ધનુષ શત અઢીયુ ઉન્નતપણે, જસ દેહ પ્રધાનરે.