________________
s
*
-
- -
-
-
(૫૦) શું ભરીએ; પ્રભુતા પુરી ત્રીભુવને. ગુણમણીનો દરીએ. ૪ ચં. છમ છમ નિરખુ નયણડે, તિમ હિયડું ઉલસે. એક ઘડીને અંતરે. મુજ મનડુ તરસેચ૦ ૫. સહજ સલુણો સાહિબ, મિલ્યા શિવને સાથી, સહજે છ જગતમ, પ્રભુની સેવાથિ ચ૦ ૬ વિમલવિજય ગુરૂ શિસનો. શિસ કહે કરડી રામ વિજય પ્રભુ નામથી લખે સંપદ કોડી. ચ૦ ૭
અથ શ્રી સુવીધી નાથજીનું સ્તવન, મુરલી વાઈ છેરે રસાલ મુરલી સાંભળવા જઈએ એ દેશી-પ્રભુની વાણી જેર રસાળ. મનડુ સાંભલવા તરસે આંકણી. સજલ જલદ જીમ ગાજતી જા ણુ વરસે અમૃત ઘાર મન સાંભભતાં લાગે નહી. ખિણ ભુખને તરસ લગાર મ. ૧ તિરજંચ મનુષને દેવતા સહુ, સમજે નિજ નિજવાણ. મ.
જનખેત્રે વિસ્તરે. નય ઉપનય રતનની ખાણ મ૦ ૨ બેસે હરિમંગ એ કઠા. ઊંદર માંજારના બાલ મઠ મોહ્યા પ્રભુની વાણીએ, કે ન કરે કેહની
આલે. મેર ૩ સહસ વરસ જે નીગમે, તોહ તૃપતિ ન પામે મન. મ. - સાતાયે સહુ જીવના, રોમાંચિત હવે તન મ૪ વાણી સુવિધી છણંદની સિવ રમણીની દાતાર મ૦ વિમલવિજય ઉવજાયનેક સિસ રામ લહે જય કાર મન૦ ૫.
અથ શ્રી શીતલજીન સ્તવન. - અબકે ચોમાસે માહારા પુજછ રહોને એ દેશી--ભગતીને ભિને મા રો મુજરો બે લ્યોને નેહલે સલુણે થારો દરસણ ને. મોરા દિલમેરે આ વી રહોને; આંબલી. શિતલ જન ત્રીભુવન ધરે, પ્રભુ સેવકને ચિત લઈને દાસ કહા આપણે રે; પ્રભુ તેહની લાજ વહોને બગટ ૧ જાણપણુ મેં તેહ , રૂપે, પ્રભુ તે નવી દિકુ કયાહીને. મેહન મુદ્રા દેખીનેરે. પ્રભુ વસી મુજ હ યડા મહિને ભ૦ ૨ રાત દિવશ તુજ ગુણ જપુર, પ્રભુ બીજુ કાંઈ ન સહાય ને છમ જાણે તિમ રાખજો, પ્રભુ હું વલગો તુમ પાયને ભ૦ ૩ નરગની ગોદ તણા ધણરે. પ્રભુ તેં ઝાલ્યા બાહીને. તેહ થયા તુજ સારી ખારે; પ્રભુ સેવક કે મન ચાહિએ. ભ૦ ૪ તુમ દીઠે દુખ વિસરચારે. પ્રભુ વાધ્યા વધતે વાનને. વિમલવિજય ઉવજાયનારે. પ્રભુ રામ કહે ગુનજ્ઞાનને ભ૦ ૫.
અથ શ્રી શ્રીયાસ નાથજીનનું સ્તવન. . પ્રભુની. ચાકરી રે એ દેશી--શ્રી શ્રેયાંસની સેવનારે. સાહિબા મુજને વાલ્હી || જોર પ્રભુને સેવીએ. મમુ દેખી હરખુ હિયેરે. સાહિબા, છમ ઘન દેખી
-
-
V
T
V
F
૧૮.
*
*
* * *