________________
( ૩૩ ] જ મહા કેપ કરતે થકે ત્યાં જઈ સહસ્ત્રાંસુ ઉપર બાણેનો વરસાદ કરવા લાગ્યો. એક બીજાના સહન ન કરવાવાળા રાવણ તથા સહસ્ત્રાંશુ મહા બીવાન તથા અતિ ગંભીર તે બેઉ જણ પરસ્પર કેટલી એક વેળા યુદ્ધ કરવા લાગયા. પછી સવણે જાણ્યું કે આ સહસાબુ રાજા કેવળ બાહુબળે કરી
જીતાવાનો નથી, ત્યારે તેણે વિદ્યા ફેરવીને સહસાસુને મહિત કરો, ને જેમ કઈ હાથીને બધે તેમ તેને બાંધી લીધો. તે પણ તેનું શુરર્વીરપણું જોઈને રાવાણ પિતાના મનને કહેવા લાગે છે, જે પણ મેં એને બાંધ્યા તો ખરે તો પણ એ અજય છે એમાં સંસી નથી. પછી તેને પોતાના સિન્યમાં લઈ ગ. ને મનમાં રાજી થયો થકો સભામાં સિંહાસન ઉપર બેસે છે, એટલામાં ત્યાં એક સબાહુ નામને ચારણ મુની આવ્યો. તેને જોતાં જ સિંહાસન ઉપરથી ઉઠીને રાવણે તેના ચરણને માથું નમાવ્યું. આ અહંતગણોમાં ઉ. ત્તમ પુરુષ છે, એમ જાગીને તેને યોગી આસન ઉપર બેસાડયો. ફરી તેને નમસ્કાર કરીને પોતે જમીન ઉપર બેઠો. ત્યારે સાક્ષાત મુર્તિમાન વિરવાસરૂપ તથા જગતને આશ્વાસન દેવાવાળા તે મુનિએ રાવણને ધર્મલાભ કહ્યું. ત્યારે રાવણ પોતાના બે હાથ જોડીને તેને પુછવા લાગે કે મહારાજ આપનું અહીં આવવાનું કારણ શું ત્યારે મુનિ કહે છે—હે રાવણ માહિષ્મતિ નગરીમાં સ.બાહુ નામે હું રાજા થયો. કેટલાએક કાળ પર્વત રાજ્ય કર્યા પછી આ ભ ભાવનાને મુકીને, તથા મારા સહસા નામના પુત્રને રાજ્ય સોંપીને મોક્ષના માર્ગે જનારાને ભાતાની પેઠે આ મુનિત ધારણ કર્યું. એટલામાં રાવણ પિતાનું માથું હલાવીને બોલ્યો –હે પુજ્યપાદ, એ તમારો પુત્ર છે કે ? ત્યારે મુનીટ્ટે કહ્યું હતું. ફરી રાવણ કહેવા લાગ્યો. હે મુનીવર, હું પપ્પી દિવિજય કરતો થકો આ નદીના કાંઠા ઉપર આવી ઉતારે. ને ૫છી હું અહંત જિનની પુજા કરવા બેઠો. એટલામાં આ તારા પુત્રે સ્નાને કરી છે ળેલાં પાણીથી તે પુજા સામગ્રી બગડી, તથા નદીના વેગથી તણાઈ ગઈ, તેથી મને ફોધ ચડે ને તેજ આવેજમાં તમારા પુત્ર સાથે યુદ્ધ કરવા ને તેને બાંધી લાવ્યો છું. પણ હવે જણાય છે કે તમારો મહાત્મા પુત્ર જે સહસ્રાં! તેણે એ કેવળ અજ્ઞાને કર્યું છે. તમારો પુત્ર વળી અહિતની પુજા નું ભંગ કરે છે એમ કહીને રાવણે સહસાબુને ત્યાંહાં બેલાવી લીધો. સહસ્યાં. સભામાં આવી ઘણી લજજા વડે માંથું નીચું ઘાલીને પિતાના પિતા મુનીંદ્રને નમસ્કાર કરવા લાગ્યો. તે જોઈને રાવણ તેને કહે છે– સહસાં
ST
*
* *
*
મા
મા