________________
. अथ श्री देवचंदजि कृत चोविशि,
અથ શ્રી રબર છન સ્તવન. રીષભ જીણું શું પ્રીતડી કિમ કીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગ વસ્થા; તિહાં કિણ નવી કો વચન ઉચાર, રી ૧ કાગલ પણ પહુચે નહીં; નવી પહુયે તિહાં કે પરધાન, જે પહુચે તે તુહ સમે, નવી ભા ખે કોનો યવધાન, રી: ૨ પ્રીત કરે તે રાગીયા. છનવર છો તહે તે વિતરાગ, પ્રીતડી જેહ અરાગીથી, મેલવવી હે લોકોતર મા રી ૩ પ્રીતી અનાદીની વિષ ભરી; તે રીતે કરવા મુજ ભાવ, કરવી નરવીષ પ્રીતડી, કિશું બાંતે કહે અને બનાવ ર૦ ૪ પ્રીતી અનંતી પરથકી; જે તોડે તે જેડે એહ; પરમ પુરૂષથી રાગતા એકત્વતા દાખી ગુણ ગેહ. ૫. રીટ પ્રભુજીને અવલંબતા, નિજ પ્રભુતા પ્રગટે ગુણ રાશ, દેવચંદ્રની શેતના, આપે મુજહો અવિચળ શુખવાસ , ર૦
અથ છે અછત જીન સ્તવન જ્ઞાનાદીક ગુણ સંપદા, તુજ અનંત અપાર તે સાંભળતાં ઉપનીર રૂચિ તેણે પાર ઉતાર, ૧, અજિતન તારોરે, તારો દિન દયાળ. અછ આંકણી. જે જે કારણ જેહનારે, સામગ્રી સાગ, મિલતા કારજ નિપજેરે, કર્તા તેણે પ્રયોગ, ૧, અ૦ કાર્ય સિદ્ધ કર્તા વસુર, લહિ કારણ સાગ, નિજ પદ કારક પ્રભુ મિલ્યા, હેય નિમીતહ ભોગ. ૩. અ. અજ કુળ ગતા કેસરી લહેર, નિજ પદ સિંઘ નિહાળ; તિમ પ્રભુ ભકતે ભવિ લહેરે, આતમ શક્તિ સંભાળ. ૪ અ. કારક પદ કાપણ કરી આરોપ અમેદ; નીજ પદ અરથી પ્રભુ થકીરે, કરે અનેક ઉમેદ. ૫. અ૦ અહવા પરમાતમ પ્રભુર, ૫રમાનંદ સ્વરૂપનું સ્વાદાદ સત્તારીરે, અમલ અખંડ અનુપ. ૬. અવ આપિત સુખ ભ્રમ ટોરે, ભાર અવ્યાબાધ; સમરથ અભિલાખીપણેરે, કર્ણ સાધન સાધ્ય. ૭. અ. ગ્રાહકના સ્વામીત્વતારે, વ્યાપક ભોક્તા ભાવ, કારણતા કારજ દશા, સકળ-નિજ ભાવ, ૮. અ૦ કરદ્ધા ભાસન રમણતા, દાનાદિક પરીણામ, સકળ થયા સત્તાસ્થીરે, જિનવર દરસાણું પામી, ૪, અર્ક