________________
રેલો સા જ્ઞાનાદિક યુગપદ ભાવી પણ સંગ્રઘારેલો સારુ નવ ઝરણાદિક થાય તે કમ ભાવી સુણેરેલો સા. શબ્દ અરથથી તે પણ દ્વીવીધ પર મુPરેલો સા. ૨ ઈદ્ર હરી ઇત્યાદિક શબ્દ તણા ભલારેલો સારુ જે અભીલાખ નહીં તે અંર્ય પર્યવ કલારેલ. સા. તે પણ દ્વીવીધ કહીને સ્વપરદ કરી રેલો સાવ તે પણ સ્વભાવીકે આપેક્ષીકથી વીરેલો સા૩ સર્વ અતીત અનાગત સાં. પ્રત કાલથીરલો. સારા ઈત્યાદીક નીજ બુઘે કરો સભાળથીરેલ, સારા સમ કાલે ઈમ ધરમ અનંતા પામીયેરેલો. સા. તે સની પરગટ ભાવથી તુહ શીર નામીયેરેલો. ૪ સાવ ખટ દરવ્યના જે ધરમ અનંતા તે સવેરેલો. સાવ નહી પરછન સ્વભાવ અભાવ મુજ સંભરેલ. સા. પુષ્ટા લંબન તું હી બગટપણે પામીયોરેલ. સા. હું પણ હવે તુજ રીતે થવાને કામરેલો. ૫ સાવ મલ્લીનાથપરે હતી મલ થઇ જશુંરેલો સાવ તસપરે ઉતમ સીસને મહેરથી નીરખીએરેલો સારા પદ્મવીજય કહેતો અમહે ચીતમાં હરખીએશા૬
અથ શ્રી મુની સુવરત જીન સ્તવન, સાબરમતીએ આવીલા ભરપુરજો ચારેને કાંઠરે માતા રમી વલ્યારે એ દિસી–ગરબાની છે, પરમાનંદન વંદન કરીએ નીત્યજે, સ્વાદ વાદ રૌલી જ સઅભીધા સુચવેરે, લોકાલોકને જાણે તીણે મુની હોય એ ગુણથી મુજ મનમાં હઠથી રૂચરે ૧ મત્યાદીક ચઉના અભાવથી જાજે. કેવલજ્ઞાન તે સુરજ ઉગ્ય જેહરે કટવી વરે કરી સુરજ કીરણે પ્રકાશ. મધાતરથી આવ્યો જન કહે તેહનેરે. ૨; વાતાયન પરમુખને કહે ઇણ પરકાશજો; પણ સુ રજને નવી કહે ઇણી પરે જાણીએ. કેવલજ્ઞાન પ્રકાસે ક્ષપશમ નામજો. અત્યાદીથી ભવીજન મનમાં આણીએરે. ૩ વાતાયન પરમુખ કીધા શવી દુરોતવ કહેવાય સુરજનો પરકાશ છે રે તમ આવરણ ગયાથી ઈમ કહેવાય જ કેવલજ્ઞાને ત્રણ ભુવન આભાશ છેરે. ૪ અથવા સુરજ ઉગે પણ નવી જ યો, ગ્રહણ તારા પણ પરવર્તન તશ નથીરે તીણ પરે સતા મત્યાદીની જાણ જ; પણ પરવર્તન નહી તસ કેવલજ્ઞાનથી ઉતમ વ્રત પાલ્યાથી સુવ્રત ના મજો; જ્ઞાન ક્રિીયા ઇમ નામે જેહને પામીએ, જ્ઞાન ક્રિીયાથી મોક્ષ હોએ ની રધાર જે તે શાધી શીવ પામ્યા તુમહ શીર નામીએ ૬ જ્ઞાન માંહી દરશન તે અક્ષર ભુત; સાધન રૂ૫ ઢળીને સાધ્યપણે થઈ રત્નત્રયી જીનવર ઉતમ ના સમજો, અદભવીજ કહે ભાઇ. આપદ શવી ગઇ ૭
રૂજન