________________
***
**
-
મોહન મહીર ફરી આશ ધરીને આયા અહોનિશ સેવે તેને દીજે દીલાસા. ૧ વધારાણીના જાયા સુઇ મુ આંકણી. ઘર ઘર, ભટકી લાજ ગમવે, તે સેવક કુણ લેખે વ૦ પતિત પાવન જગ જીવન ઓષધી, સરિસ દરિસાણ
ખેહો વ૦ ૨ સુ. મે કામ સનેહ હુષ્ટી રાગને છાંડી ગુણ રાગે રઢ મંડીં હો. ૧૦ પ્રાણ તજે પણ પ્રીત ન છડે, તેહની કીરતી અખંડી વ૦ ૩ સુરા મઠ ક્ષેત્ર કાલાદિક કારણ દાખી; મુજને શું ભેલાહે વ પ્રણત મહારી સાહ્ય તુમ્હારી; અવસર એહ બનાવાહો વ૦ ૪ સુ. મોટે ભુજલ યોગે અંકુર શકિત. પ્રગટ એહ નહીં છાહો વ૦ ક્ષમાવિજય જીન કરૂણ લહરી અક્ષયેલી લખ જાહો વટ ૫ સુમો.
અથ ને મનાથ જીન સ્તવન. અંતરથી અહને આજ ગર ગીરધારી—એ દેશી. તોરણ આવિ કંત પાછા વળીયારે, મુજ ફરકે દાહિણ અંગ તિણે અટકળીયારે. ૧. કુણ જોશી જયા જોસ, ચુગલ કુણ મિલીયારે, કુણ અવગુણ દીઠા આજ, જિણથીઆળીયારે. ર, જાઓ જારે સહિરે દુર, સ્થાને છેડેરે પાતળીઓ સા મળવા, વાલિમ તેડરે. ૩. યાદવ કુળ તીલક સમાન, એમ ન કીજેરે, એક હસું બીજી હાણી, કેમ ખમીજેરે. ૪. ઇહાં વાયે ઝંઝ સમીર, વીજળી ઝબકરે; બાપીઓ પીઉ પુકારા. હિયડું ચમકૅરે. ૫. ડર પાવે દાદુર સોર, નદીઓ માતીરે, ઘન ગર્જાવરને જર, ફાટે છાતીરે. ૬. હરિતાં શુક પહિરચાં ભુમી, નવરસ રંગેરે બાવળીયા નવરાર હાર, પ્રીતમ સંગેરે. ૭. મેં પુરવ કીધાં પાપ, તાપે દાધીરે; પડે આંસુ ધાર સંવિખાધ, વેલડી વાધીરે. ૮. મુને ચઢાવી મેરૂ શીશ. પાડી હેઠીરે; કિમ સહવાયે મહારાય, વીરહ અંગીઠીરે. ૮. મુને પરણી પ્રાણઆધાર, સંયમ જ્યારે હું પતિવ્રતા છું સ્વામી; સાથી વહેરે. ૧૦. એમ આઠ ભાવારી પ્રીત, પ્રિઉડા પળાશેરે, મુજ મનહ મનોરથ નાથ, પુરણ ફળશેરે. ૧૧, હિવે યાર મહાવ્રત સાર, ચુંદડી દીધી રે રંગીલી રાજુલ નારી, પ્રેમે લીધીરે. ૧૨. મિત્રાદિક ભાવના યાર, ચોરી બાંધી, દહી ધ્યાનાનળ સળગાયા, કર્મ ઉપાધીરે. ૧૩. થયો રત્નત્રયી કં. સાર, એક ભારે આરોગે વરને નારી, શુદ્ધ સ્વભાવેરે. ૧૪. તજી ચંચળતા ત્રિક યોગ, પતિ મિલિયારે, શ્રી ક્ષમા વિજય જિન નેમ, અનુભવ કળિયારે. ૧૫.
-
-
-
-
- - -
- - -
-
*
- -
*
-
*
-
*
*
-
-
માં ક નામ *
- - -
1
- -
1
-
1.11 ના
- -
-