________________
() ૧. અભિનંદન આણંદમાં. આંકણી. સિદ્ધારાનો લાડલો, સિદ્ધારથ ભગવાન લાલ; એ જગ તું જગતી તળે, વિચરે મહિમ નિધાન લાલરે. ૨. અ. ચાલે ગજ ગતિ ગેલમ્યું, કામ કેશરી કરે નાશ લાલરે; દીપે દીનકર તેજથી. સીતલ સહજ વિલાસ લાલરે. ૩ અ૦ વરસે વાણી મેહ જવું, લૂખ્ખા તટિની શેષ લાલ, આતમ સંપદ વેલડી, ક્ષાયિક ભાવે પખ લાલરે. ૪ અ બાંધ્યું ભાવના સાંકળે, મુજથી ચંચળ ચિત્ત લાલ, લાંછન મિશ ચરણે ૨ હ, વાનર કરે વિનત લાલરે. ૫. અ. તિરીગઈ ચંપળોઇપણું, વારો આપ વિવેક લાલરે સમાવિજય જિન ચાકરી, ન તનું ત્રીવિધે ટેક લાલરે. ૬ અ..
અથ શ્રી રામતીનાથ જીન સ્તવન, રાગ રામકળી તથા સારંગ મહાર–અંબર દેશ મોરારી–એ દેશી. તુમ્હોં પર ઉપગારી, સુમતિ જિન તુમ્હહે જગ ઉપગારી; પંચમ જિન ચમ ગતિ દાયક, પંચમહાવ્રત ધારી; પંચ પ્રમાદ મતંગજ ભેદન, પંચાનન અનુકારી. ૧. સુમતિ જિન તુમહહો જગ ઉપગારી. આંકણ. પંચ વિષય વિષ ધરતનિ ખગપતિ, પંચ સર મદન વિડારી, આશ્રવ પંચ હિમીર ભર દિનકર, કિરીયા પંચ નિવારી. ૨. સુત્ર પંચાચાર સુકાનન જળધર, પંચ માંહિ અધિકારી, આગમ પંચ અમૃત રસ વરશી, દુરિત દાવાનલ ઠારી. ૩. સુ. મેંતારજ અપરાધિ વિહંગમ, ચરણે રાખ્યો શિર ધારી; પરખદ માહે આપ વખાણ, કાચ સ્વરા સુરાં નારી. ૪. સુમેઘ પતિ કુળ મુકુટ નગીન, મંગળા ઉર અવતારી, ક્ષમાવિજય બુધ શીશ કહે જિન, ગરભથી સુમતી વધારી. ૫. સુ.
અથ શ્રી પરમાણ જીન સ્તવન. આપેલાલની દશી—પદમ ચરણ જિનરાય, બાળ અરૂણ સમ કાય; જિવનલાલ, ઉદધર નૃપ કલટિલો છે. ૧ મહાદિક અંતરંગ, અરીયણ આઠ અભંગ જિ. મારવા મનુ રાતે થયો છે. ૨. ચઢી સંયમ ગજરાય, ઉપસમ ગુલ બનાય; જિ૦ તપસી રે અલંકરયોજી. ૩. પાખર ભાવના ચારે, સુમતિ ગુપતિ સણગારજિ. અધ્યાતમ અબાડીયેજી. ૪. પંડિત વીર્ય કબાન, ધર્મ ધ્યાન શુભ બાણ, જિ. પકસેન સેના વળી. ૫. સુલ ધ્યાન સમર કર્મ કટક કી જેર, જિ. સમાવિજય જિન રાજવી. ૬.
અથ શ્રી રાજારજી છત પાવન. સુમખડાની મશી–હ ગેહ સોહાવીવીએ મન હરાર પાસ; સે |