________________
( ૨૪૭)
આરાધન તણા સા॰ એ ત્રીજો અધીકાર તા ૬; મુખાવાદ હીંક્ષા ચારી સા ધન મુરા મથુન તા, ક્રેમાન માયા તૃષ્ણા સા॰ પ્રેમ વેશ ઐશુન્ય તા. ૭ નિંદ્રા કલહ ન કીજીએ સા॰ કુડા ન દીજે આળ તા, રતી અરતી મિથ્યાતો સા॰ માયા માહ જાળ તા. ૮ ત્રિવિથ ત્રિવિધા વાસરાવીએ સા॰ પાપસ્થાન અઢાર તા, શિવગતી આરાધન તણા સા॰ એ ચેાથેા અધીકારતા ૯.
ઢાળ ૫મી
હવે નિપુણા ઇહાં આવીયાએ એ દેશી-જન્મ જરા મરણે કરીએ, એ સંસાર અસારતા, કરચાં કરમ સહુ અનુભવેએ, કોઇ ન રાખણ હારતા. ૧ શ રણ એક અરીહંતનુએ; શરણ સિધ ભગવત તો, શરણ ધરમ શ્રી જઇન નાએ, સાધુ શરણુ ગુણવત તા, ૨ ચ્યવર માહ સવી પરીહરીએ ચાર શરણ ચિત્ત ધાર તા, શિવ ગતી આરાધન તણાએ; એ પંચમા અધીકાર તા. ૩ આ ભવ પરભવ જે કરચાંએ, પાપ કરમ કૈલાખ તે; આતમ સાખે તે નિદીએએ, પડીકમીએ ગુરૂ શાખ ત, ૪ મિથ્યા મત વરતાવીનેએ; જે ભાખ્યાં ઉસુત્રતા, કુમત કદા ગ્રહને વશેએ, જેઉથાપ્યા સુત્રતા. ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણાં એ ધરત હળ હથીયારતા ભવ ભવ મેલી મુાંએ કરતા જીવ સહાર તા. ૬ પાપ કરીને પોશીયાંએ, જનમ જનમ પરીવારતા જનમાંતર પાહાત્યા પછીએ, કેણે તકીધી સારતા. ૭ આ ભવ પરભવ જે કરચાંએ, એમ અધી કરણ અનેકતા. તે ત્રિવિધ વાસરાવીએ; એ આણી રૂદય વિવેક તા, ૮ ક્રુશ્વત નિંદા એમ કરીએ, પાપ કરો પરીહારતા, શિવગતી આરાધન તણાએ, એ છઠ્ઠો અધીકાર તા. ૯. ઢાળ. ૬ ઠી
આ તું જેને જીવડા એ દેશી—ધન ધન તે દીન માહરા, છઠ્ઠાં કીધા ધરમ દ્વાન શીયળ તપ ભાવના; ટાળ્યાં દુક્ત કર્મ. ધન ૧ શેતરૂ ાદિક તીર્થની, જે કીધી જાત્રા જુગતે છનવર પુછમ્મા; વળી પામ્યાં પાત્ર ધન૦ ૨ પુસ્તક જ્ઞાન લખાવીયાં; છહરજીન ચૈત્યા સંઘ ચતુરવીધ સાચવ્યા. એ સાતે ખેત્ર. ધન ૩ પડીકમણાં શુ પરે કરચાં; અનુકંપા દાન, સાધુ સુરી ઉપઝાયને, દીધાં બહુ માન ધન ૪ ધર્મકાજ અનુમોદીએ. એમ એમ વારા વાર, શિવગતી આરાધન તણા, સાતમા એ અધીકાર ધન૦ ૫, ભાવ ખલા મન માણીએ ચિત આાણી ઠામ, સમતા ભાવે ભાવીએ એ આ તમારામ, ધન૦ ૬ સુખ દુઃખ કારણ જીવને, કોઇ અવર ન હોય; કરમ