________________
(RXR)
એ. કીન્નાં પાપ અન્તતો. ઉદ્યમથી ખુટ માસમાંએ. માપ થયે અરિહંતતે. ૮. ટીંપે ટીંપે સર ભરેએ. કાંકરે કાંકરે પાળો. ગિરી જેહવા ગઢ નીપજેએ. ઉદ્યમ શક્તિ નિહાળતા. ૯ ઉદ્યમથી જળ બિંદુએએ, પાષાણમાં કરે ઠામતા. ઉદ્યમથી વિદ્યા ભણેએ. ઉધમ જોડે દામતા. ૧૦.
ઢાળ ૬ ડી.
એ છીડી ફ઼િહાં રાખી—એ દેશી. એ પાંચે નય વાદ કરતાં. શ્રી જિત ચરણે આવે. અમીય સરીસ જીત વાણી સુણીને. માનદ અંગ ન માવેરે. માણી. સમકિત તિ મન આણેા. નય એકાંત મ તારે માણી. તે મિથ્યામતિ જાણારે પ્રાણી. સ૦ ૧. એ આંકણી. એ પાંચે સમુદાય મિલ્યા વિનુ. કોઇ કાજ ન સીઝે. અંગુલિ યોગે કર તણા પરે, જે હ્યુઝે તે રીઝે. પ્રાણી॰ સ૦ ૨. એહમાં દિયેરે વડાઇ. પણ સેના મિલિ સકળ ૨ણાંગણ. જીતે સુભટ લડાઇરે; પ્રાણી સમ૦ ૩. તંતુ સ્વભાવે પટ ઉપજાવે. કાળ ક્રમેરે વણાએ. ભવિતવ્યતા હોય તો નીપજે. નહીંતા વિઘન ઘણાએ. પાણી સમ૦ ૪ તંતુવાય ઉદ્યમ ભાતાદિક. ભાગ્ય સકળ સહકારી. ઇમ પાંચે મિલી સકળ પદારથ. ઉતપતિ જી વિચારીરે. પ્રાણી સમ૦ ૫ નિય તિવ સેહલુ કરમા થઇને. નિગેાદ થકી નીકળીયો. પુન્યે મનુજ ભવાદિષ્ટ પામી. સદગુરૂને જઈ મીલીયારે. માણી સમ૦ ૬ ભવથિતિના પરીપાક થયા તવ. પંડીત વીર્ય ઉલ્લેસિઉ, ભવ્ય સભાવે સિવ ગતી ગામી. સીવપુર જઇને વસીઆરે. પ્રાણી સમ૦ ૭. વર્ધમાન જીન ઇણી પરિ વીનયે. સાસન નાયક · ગાયા. સંઘ સકળ સુખ હોયે જેહથી. સ્યાદવાદ રસ પાયારે પ્રાણી સમ૦ ૮. ફળસ *
કળસ——ઇય ધમ નાયક સુમતી દાયક વીર છતવર સથુછ્યા. સય સત્તર સવંત ન્હ લેાચન વર્ષ હર્ષ ધરી ઘણા. શ્રી વિજય દેવસુરદ પધર શ્રી વિજયપ્રભ સુરિ દૃએ. શ્રી કીર્તીવિજય વાચક સીસે ઇણી પરી વિનય કહે માણંદએ.
૧૩.
રાગ આસાવરી—સાધુભાઇ સાથે જૈતત્રા રાગી, જીકી સુરતન મુલ-ધુ ન લાગી સા૦ ૧ સાધુ અષ્ટ કરમશું ઝગડે, સુત ખાંધે ધર્મશાળા, સાહ' સ ખકા ધાગા સાંધે જપે.મજપા માળા; સા૦ ૨ ગગારે જીમના મધ્ય સર