________________
વિચલ રાજ; ૧૩૪ ધરમનાથ અવધારીએ, સેવકની અદાસ. દયા કરીને દીએ. મુકતી મહોદય વાસ. ૧૩૫ વાસ ન દાજે સુતી, તો દે સહજ ઉદાસ, તેહ લઇ અમે સાધશું, સહજે શિવ અભ્યાસ. ૧૩૯ સતરસે છે લોતરે, સુરત રહી ચોમાસ, તવન ગ્યુ મેં અલ્પ મતી; આતમ જ્ઞાન પ્રકાશ, ૧૩૭ શ્રી વિજય દેવ સુરી પટે શ્રી વિજય પ્રભસુરીસ, શ્રી કીર્તીવીજય વાચક તણે. વિનય વિનય ૨સ પુરી. ૧૩૪
अथ श्री पांच कारण स्तवन लीरच्यते,
1. કે
સિદ્ધારથ સુત વંદીએ, જગદીપક જનરાજ. વસ્તુ તત્વ નવી જાણીએ જસ આગમથી આજ. ૧ સ્વાદ વાદથી સંપજે; સકલ વસ્તુ વિખ્યાત; સમ ભંગ રચના વિના; બંધ ન બેસે વાત, ૨. વાદ વદે નય જુજુઆ, આપ આપણે ઠામ; પુરણ વસ્તુ વિચારતાં. કોઈ ન આવે કામ. ૩ અંધ પુરૂષે એ હ ચજ. ગ્રહી અવયવ એકેક, દ્રષ્ટીવંત લહે પુરણ ગજ, અવયવ મીલી અક. ૪ સંગતી સકલ ન કરી, જુગતી યોગ સુધ બેધ, ધન જન સાસન જગ જયો; જહાં નહી કીસો વિરોધ, ૫,
ઢાળ ૧ થી રાગ આશાઉરી–શ્રી છન સાસન જગ જયકારી; સ્વાદ વાદ સુદ્ધ પરે. નય એકાંત મિથ્યાત નિવારણ. અકલ અભંગ અનુપરે. શ્રી. ૧ આ. કણી. કોઈ કહે એક કાલ તણે વસી. સકલ જગત ગતી હૈયેરે, કાલે ઉપજે કાલે વિણસે. અવર ન કારણ કોય; શ્રી૨. કાલે ગરમ ધરે જગ વનિતા, કાલે જનમે પુતર, કાલે બોલે કાલે ચાલે; કાલે ચાલે ધરસુતરે, શ્રી. ૩ કાલે દુધ થકી દહી થાય. કાલે ફલ પરીપાકરે, વિવીધ પદારથ કાલ ઉપાએ. કાલે સહુ થાયે ખાકરે, શ્રી. ૪ જીન ચોવીસે બારે ચક્રવર્તી, વાસુદર બલદેવરે કાલ કવલિત કોઈ ન દીસે. જસુ કરતા સુર સેવરે, શ્રી. ૫ ઉત્સર્પિણી અવ સપણુ આરે છે જુજુ ભારે, ષટ રૂતુકાલ વિશેષ વિચારે; ભિન્ન ભિન્ન ધિ ન રાતરે, શ્રી૬ કાલે બાલ વિલાસ મનોહર, પાવન કાલા કરે, પણ ! વળી પલી અતી કુરબલ શકિત નહી લવલેરા = ૭. '
કામ કરવા
-