________________
(૨૭) હ રૂપ સેવે તે ધન્ય; રૂપ એક માટે પ્રતિરૂપ, તેહ અનેક ધરે વર રૂપ દર | રૂપ બાર સુણીએ તપ તણાં, સતર સંયમના હામણા ધણપર કતાં નાવે છે પાર; ચારીત્ર ધર્મ તણે વિસ્તાર, ૮૩ તિમ સાવ સરલતા નાર; યતી ધકે ઘરણી મનુહાર; એક એક વિના નથી રહે, સી ભરતાર સબ સુખ લા હે ૮૫ શ્રાવક ધર્મ તણી પતિવ્રતા છે નારી સદગુણ રતતા, સમ્યક દર્શન મે ધીર; ધર્મરાયને વડે વછર; પ સપ્ત તત્વ મંદીરમાં રમે; શમ સંવે ગ દયા પરિણામે; શુભ આસ્થા વળી ભવનિર્વેદ; ઇષ્ટ મિત્ર જસ કાલે ખેદ, ૮૬ મૈત્રી મુદીતા કરૂણાસાર; મધ્યસ્થતાસહિયર પરીવાર; સુદ્રષ્ટી નામ ગુણ યણે ભરી; મેતાને ઘર અંતે ઉરી; ૮૭ સારે સવી ભવી જનનાં કાજ; સદા સંભાલે નરપતી રાજ; દેખાડે શિવ મારગ જોગ; તેહથી રહીએ શુભ સંયોગ; ૮૮વિમલ બોધ મંત્રી સરવીર; ચતુર વિચક્ષણ સાહ સધીર; જાણે સકલ લોકની વાત, પાર નહી જસ મતિ અવદાત ૮૯; અતિત અનાગતને વર્તમાન મંત્રી જાણે સવી વિજ્ઞાન, કાલ સભા વસવી જાણે સોય; ઇસ્યો ચતુર નહી બીજો કોય; ૧૦૦ પાંચ રૂપ ધરતો તે વલી; સુત મતી અવધી મનસ કેવલી પાંચે રૂપે પ્રગટ પ્રતાપ; ધર્મ કર્મ સવી દાખે આ૫; ૧૦૧ અધીગતી નામે તસ કામની; શુભ પરીણામ તણી શામની; નીજ પીયુ તણી વધારે લાજ; સા રે ધરમરાયનાં કાજ; ૧૦૨ સેન્યાપતિ સાચે સંતોષ; જેહ નિવારે સઘળા દેષ; ઇણી પેરે ધરમરાયની ફોજ, કરે ભાવિક મન માહે સોજ; ૧૦૩ કબીક જોર કરે મોહરાય, ધર્મરાયનો ટાળે ઠાય; ધર્મરાય જખ કરે સંગ્રામ, મેહ તો તવા ટાલે ઠામ ૧૦૪ અણી પર દય કટક કરે મુઝ, ભાવીક લોક મન અહ નિશિ ગુ ઝ, કોઈ હારે કોઈ છતે કદા; એ રીતે વર્તે છે સદા, ૧૦૫ ઉત્કટ કમી કેરો ચિત; મેહરાય વ્યાપી રહ્યા નીત, ધર્મરાય ત્યાથી રહ્ય દુર છમ રજની મુ
ખ નાઠો સુર, ૧૦૬ હુએ અનુકુલ કરમ પરિણામ; ભવ થીતિ કર હુએ વિ રામ; નિયત કાલ જબ મિલે સ્વભાવ, ઉધમ ઉપજાવે સદભાવ, ૧૦૭. એ પાંએ જન ટોળે મળી આતમ શકતી કરી નીરમલી, તબ ચેતન મન ચીંતા થઈ હે હે એ ગતી મુજ શી ભઈ ૧૦૮ હું પુરૂતમ પરમ સ્વરૂપ, નાથ નિર જ ન ત્રિભુવન ભુપ- કીધે કરમે હું સાંકડે મેહ મહા દુશમન વાંકડે ૧૦૮ રાખ્યો કાલ અનંત નીગેદ, મુગતી ભગાડી કીધે ખોદ, રાંક તણી પૂરે જ છે ગરોલ, ભલે ઘુતારે હું બોલવ્યો, ૧૧૦ સમજી આવ્યો સદગુરૂ પાય, પુછો શિવપુર તાણ ઉપાય, તબ સદગુરૂ શિવ મારગ કહ, જ્ઞાન દરશન છે
*
.
.
.
.
.