________________
(૨૩૪)
હુકમ થયા વીણ ચરે, કોઇ ભવાંતર નવ સંચરે; ૩૩ રાય વેદની રગે રમે સુખ અસુખ થઇને પરણમે; એ ચારે ભવના થીર થાભ; છમ મંદીરના મ ડપ મેભ; ૩૪ હવે કહીશું' માહનીય નરેશ, જીણુ જીત્યા સવી દેશ વિદેશ જીણુ જીત્યા સવી સુરનર રાય; મુતિ કેતાઇ લગાવ્યા પાચ, ૩૫ એહુ તણા પોઢા પરીવાર; નાના મોટા સવી ફુફાર; એહનુ મન અટવીમાં વાસ; ઇડાદિક સેવે જીમ દાસ; ૩૬ નદી પ્રેમતા દુરમત નીર; ચિત વિદેપ મંડપ તસ વીર; ખેસે ચતુર તૃષ્ના ચાતરે; વિપરયાસ આસન ઉપરે, ૩૭ ખખ સાતે ખધવનુ અહ; પુષ્ટ કરે અણી મન નેહ; એહુથી રાય કરે પરિણામ; રાજ કરે અવિચલ અભિરામ. ૩૮ મેહ તણી પટરાણી સાર; મહા મુદ્દતા નામે તા૨; કથ કામની સળલ સનેહ; એક જીવ દીસે દુઇ દહ; ૩૮ મિથ્યા દરશન મેતા તાત, સદા રહે નરપતિને પાસ; સ્વામિ ભક્તિ સખળા બુદ્ધિવંત, રાજ કાજ સવિ ચલવે તંત. ૪૦. ત્રણ જગ વરતે જેની ગ્માણ, વશ કીધા સવિ જાણ અજાણ; મેહરાયના વિઆરંભ, થેાભાવણ જાણે થિરથભ. ૪૧. જે અધાણી રાખે નાર, ક૨િ જપમાળા કર હથિયાર; હસે રૂવે તુ ખેદે શ્રાપ, તેવા દૈવ મનાવ્યા આપ. ૪૨. જે આરંભી જે પરિગ્રહી, જસ બહુ તા તૃપ્તી નહીં; ઘરખારી જે ગુરૂ પુજાય, એ સવિ મેતા તણા ઉપાય. ૪૩. હામ હુવન હિંસા જ્યાં ઘણી, યા દાન મુક્યાં અવગુણી; જિમ જગ એવે ધર્મ ધસેન્દ્ર તિમ મિથ્યામતિ મેતા હસે. ૪૪. વીતરાગ જે નિર્મળ દૈવ, તેની ન કરે ભાવે સેવ; બ્રહ્મચારી વિરતી ગુણવત, તે જ્ઞાની ગુરૂ નાવે ચત. ૪૫. દયા મુળ જિત ભાષિત ધર્મ, તેને જાણે એ સવિ ભર્મ; મિથ્યા દાણ મેતા તણા, એ કરતુક અદ્રે અતિ ઘણા. ૪૬. કુ ષ્ટિ નામે તરૂણી તાસ, સદા રહે જે પિયુની પાસ; સકળ ચલાવે ઘરને ભાર, રમે નિયતે। તસ ભરથાર. ૪૭. કેતેઇક જિનશાસન લહી, મેતાની આજ્ઞા શિર વહી; સુત્ર તજી ઉતસુત્રે પડયા, મત વાહ્યા તે મેહે નડ્યા. ૪૮ કોઇ જટાળા કોઇ શિર સુ કાઇ રતાંખર કાઇ કર દંડ; છાર લગાવે માગે ભીખ, એ સવિ મેતા કેરી શીખ. ૪૯. મેહરાયના કુંવર વડા, રાગ કેશરી અતિ વાંકડા; સખળ પ્રતાપી શક્તિ અનત, રાણી મુઢતાને જે કત. ૫૦. ત્રણ રૂપ છે એ નરપતિ તણા, એક એકથી બીહામણા; કામ સ્નેહ રાગ એ ઢાય, ત્રિજો રાગથી તિમ હોય. પ૧. વિષય તણા રસ જે વિષજ સ્યા, તે વ્હેલે રૂપે મન વસ્યા, ખીજે રૂપે ધત પરિવાર, તે ઉપર પ્રતિબંધ અપાર,