________________
થી દીસે સાવ; અનુબંધ મુજા નિરવધુ; જે કારણુ જિન ગુણ બહું માન; જે અવસરે વરતે શુભ ધ્યાન, ૮ જિનવર પુજા દેખી કરી; ભવિયણભાવે ભવજળ તરી; છકાયના રક્ષક છે વળી એહ ભાવ જાણે કેવળી. ૧; જળ તરતાં જળ ઉપર યથા; મુનિને દયા ન દેવે વૃથા પુષાદિક ઊપર તિસ જાણ; પુષાદિક પુજા એ આણ. ૯ર તો મુનિને નહી કિમ પુજના ઈમ તું શું શુભ મના; રોગીને ઓષધ શમ એહ; નીરોગી છે મુનિવર હ. ૮૩;
હાળ ૯ મી. સાળભદ્ર ભગીરે હેય—એ દેશી. ભાવાવ મુનિએ ભલેજી; બિહું ભેદ ગૃહી ધાર; ત્રીજે અધ્યયને કહેછે; મહાનિશીથ મઝાર; સુણે જિન તુજ વિણ કવણ આધાર. એ આંકણી. ૮૪ વળી તિહાં ફળ દાખીયાજી; દ્રવ્ય સ્તવનુંરે સાર; સ્વર્ગ બારમું ગ્રહિન ઈય દાનાદિક યાર. સુત્ર ૫;, છઠે અંગે દપતીજી; જિન પ્રતિમા પુજય; સુરિચાભ પરે ભાવથીજી; ઇમ જિન વીર કહેય. સુત્ર ૯૬; નારદ આવ્યું નવિ હૃઇજી, ઉભી તેહ સુજાણ; તે કારાણ તે શ્રાવિકા ભાગે આળ અજાણ. સુત્ર ૮૭; જિન પ્રતિમા આગળ કહ્યા; શ સ્તવ તેણે નાર; જાણે કુણ વિણ શ્રાવિકા, એહ વિધ રૂદય વિચાર. સુહ ૯૮; પુજે જિન પ્રતિમા મતે જી; સુરિયાભ સુરરાય; વાંચી પુસ્તક રનના લેઈ ધર્મ વ્યવસાય. સુ; રાયપણું સુત્રમાં મોટો એહ પ્રબંધ, એહ વચન અણ માનતાં; કરે કર્મનો બંધ. સુ. ૧૦૦; વિજયદેવ વ્યકતવ્યતાજી; છવાભિગમે એમ જ થિતિ છે એ સુર તણજી; તે જિન ગુણ યુતિ કેમ. ૧૦૧, સિદ્ધારશરાય કિયા) યાગ અનેક પ્રકાર, કલ્પસ ઇમ ભાખીયાજી; તે જિન પુજા સાર. સુ. ૧૦૨; સમસક તે કદ્યા; પહિલા અંગ મઝાર; ત્યાગ અનેરા નવિ કરે છે, તે જાણો નિરધાર, સુ. ૧૦૩; ઈમ અનેક સુત્રે બચ્યું; જિન પુજા ગૃહિ કૃત્ય; તે નવિ માને તે સહી; કરશે બહુ ભવનત્ય. સુ૦ ૧૦;
હાલ ૧૦ થી જસુર સંધાસા સુર સંઘા–એ દેશી. અવર કહે પુજદિક કાર્મ, પુણ્ય બંધ છે મુભ પરિણામે, ધરમ ઈહ નવિ કોઈ દીસે જિમ વ્રત પરિણામે ચિત હીસ. ૧૦૬; નિશ્વય ધર્મ ન તેણે જાણ, જે સિલસી અંતે વખાણ ધર્મ અધર્મ-તણે ઇયકારી; સિવ સુખ જે ભવજળ તારી. ૧૦૬ રસ સાધન છે
~