________________
-~
-~
~-
+
+
+ +
ન
ન
હ
રૂતીએ તેને મુકી દીધી. ત્યારે તે શકિત લાજેલીની પઠે અંતરધાન પામી. વિશલ્યાએ ફરી વાસુદેવના અંગ ઉપર હાથ ફેરવ્યું. અને ગોશીર્ષ ચંદન તેના આગને લગાડયું શક્તિને તાપ ગયા પછી લક્ષ્મણ સુતેલાની પેઠે ઉ
. તેને રામે આલિંગન દઈને તેને વિશલ્યાને વૃતાંત કહ્યા. તેના નાના નુ પાણી પિતાના માણસોના અંગ ઉપર છાંટયું. તેથી તેના ઘા રૂજાઈ ગયા પછી રામની આજ્ઞાએ કરી તે હજાર સ્ત્રીઓ સહિત તેની સાથે લક્ષ્મણે વિવાહ કરો. ત્યાં વિદ્યાધર રાજાઓએ લક્ષ્મણનો જીવન, વિવાહ, જન્મ. ઉત્સવ કર.
અહી દુતના મુખથી લક્ષ્મણ જીવતો થયે એવું સાંભળીને રાવણ વિચાર કરવા લાગ્યો છે. શક્તિના મારથી લક્ષ્મણ તાડિત થયો. તે સવાર થતાં જ મરશે, અને તેના સ્નેહથી રામ પણ મરશે; કપી પણ નષ્ટ થશે, મારા કુ ભકરણાદિક તથા ઈદ્રતાદિક અહી આવશે, એવો મારો મનોભાવ હતો. પણ દેવ પ્રતિલ હવાથી લક્ષ્મણ છો. હવે કુંભકરણદિકને કેમ મુ કાવું? એ બધી વાત પોતાના પ્રધાનોને કહેવાથી ત્યાં બોલ્યા કે, જાનકીને મુક્યા શિવાય કુંભકરણાદિક છુટનારા નથી, હમણાં આપણો કલ્યાણ - ખાતો નથી. જે થયું તે સર્વ સારૂ થયું. તેનો શોક કરવો નહીં. હવે રાવણ, આપણું કુલની રક્ષા કર. રામને ઠંડે કયા વિના બીજ ઉપાય નથી. એવું સંભાળીને રાવણે તેનો તિરસ્કાર કરો. પછી એક દુતને આજ્ઞા કરી કે, તું રામની પાસે જઈને તેને સામ, દામ, દંડ વડે સમજાવ. ત્યારે તે દુતે જઈને સુગ્રીવાદિકે કરી ઘેરાયેલા રામને નમસ્કાર કરો. પછી રાવણની તરફથી બોલવા લાગ્યો. હે રામ, તું મારા પુત્રને અને ભાઈઓને મુકી આપ. એક જાનકી સિવાય બીજું જે કાંઈ માગે તે તને આપું. મારૂ અર્ધ રાજ છે. બીજી ત્રણસે કન્યા તને આપુ. તે લઈને સંતોષ કર. એ વું જ માન્ય કરીશ નહી તો પ્રાણનો નાશ કરી લઈશ. એવું રાવણનું કેહેણ સાંભળીને તે દુતને રામ કહે લાગ્યું. તારી રાજ્ય સંપતી, તથા બીજી સ્ત્રીઓના ઉપભોગની મને ઇચ્છા નથી. રાવણ જે જાનકીનો સત્કાર કરીને તેને પાછી મોકલે, તો તેના ભાઈ તથા પુત્રને હું મુકી દેવું. તે શિવાએ મુ કનાર ન, ત્યારે ફરી તે દુત બેલવા લાગ્યું કે, હે રામ, સ્ત્રીને માટે આ શુ દવા, એ તને યોગ્ય નથી.. રાવણે મારેલો લક્ષ્મણ એકવાર જીવતો - જિ. પરંતુ આજ તું અને આ વાનર કેમ જીવતા રહેશે. રાવણ એકલો એ તે મારા સર્ચ છે મારાં વચન જરૂર. મન્ય કરીને તું પ્રતિ મણે હા
-
-
-
-