________________
( ૧૩ )
જી.
હા,
- -
-
- - - - - -
-
--
કે
મનોરથ કહેવા લાયક હેતો. તોપણ ના ઇલાજથી સર્વ હકીક્ત તેને કહી સંભળાવી. તે સાંભળી રાજાએ વિદ્યાના યોગે ઇદ્રનું રૂપ ધારણ કરીને પોતાની સ્ત્રીનો મરથ પુરો કર્યો. તેને પુરા માસ થયાથી જેમ, પુર્વ દિશાથી સુર્ય નીકળે તેમ તેના ઉદરથી મહા પરાક્રમી પુત્ર ઉત્પન્ન થયો. તે પેટમાં છતાં તેની માતાને ઇદ્રની સાથે સંભોગ કરવાનો મારથ થયો હતો તેથી તેનું નામ ઇંદ્ર રાખ્યું, પછી તે પિાવન અવસ્થામાં આવ્યાથી તેના પિતાએ ઘા વિદ્યાધરોની કન્યાઓ સાથે તેનું લગ્ન કરાવ્યું, કેટલાએક દિવરા પછી પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને સહસાર રાજાએ દીક્ષા લીધી.
પછી તે ઇંદ્ર રાજા રાજ્ય કરતાં સર્વ દેશ તથા વિદ્યાધરોને પિતાના સ્વા ધીન કરી લઈને પોતાની સર્વ સંપતી ઇંદ્રના જેવી કરી. તે આ પ્રમાણે ચાર દિગપાલ, સતિ સન્ય, સાત તેના અધીપતી, ત્રણ સભા, વજ નામનું અસ, ઐરાવત હાથી, રંભાદિક વેશ્યા, બૃહસ્પતી મંત્રી, તથા નગમેથી નામ નો સેનાપતી. એ પ્રમાણે પિતાની સર્વ સંપતી ઇંદ્રના જેવી કરીને ત્યાંના વિ ઘાધર સહિત રાજ્ય કરતો થકો પોતાને ઇંદ્ર કહેવરાવવા લાગ્યો. એના ચાર દિગપાલના નામ આ પ્રમાણે જ્યોતીષપુરનો સ્વામી મકરધ્વજ રાજા, તેની સા આદિત્યકીર્તીના ઉદરથી જન્મેલો સેમ નામને વિદ્યાધર તેને પૂર્વ દિશાનો દિગ્યાલ કયો. મેઘપુરના રાજા મેઘરથની સ્ત્રી વરૂણાના પેટે જન્મેલો વરૂણ ના મના વિદ્યાધરને પશ્ચીમ દિશાનો દિગ્યાલ કર્યો. કાંચનપુરના સુર નામના રા જાની સી કનકાવતીએ જન્મેલા કુબેર નામના પુત્રને ઉત્તર દિશાનો દિપાલ કર્યો, અને કિકિંધા નગરીના રાજા કાલાગ્નીની સ્ત્રી શ્રી પ્રભાથી જન્મેલા યમ નામના વિદ્યધરને દક્ષિણ દિશાનો દિપાલ કર્યો. ઇત્યાદિક પિતાની સંપતી સહિત ઇંદ્ર રાજા રાજ્ય કરવા લાગો..
એ બધુ જોઈને લકાના માલી રાજાને સહન ન થયું, તેથી તે પોતાનું ના ભાઇઓ, પ્રધાનો, મહા પ્રાક્રમી મીત્ર, તથા વાંદરદ્વીપના માણસો સહિત, તે ઇદ્રની સાથે યુદ્ધ કરવા સારૂ તેની નગરી તરફ જવા લાગે. તે વખતે રસ્તામાં તેને અપશુકન થયા, તે જોઈને તેના સુમાલી નામના ભાઈએ, જવા ની મના કરી. તેનુ ન સાંભળીને પોતાના બાહુબળ વડે ગર્વીત થયે થકો માલી રાજા, ઈદ્ર રાજાને જીતવા સારૂ વિતાવ્ય પરવત ઉપર ગયે, આઈ ઇંદ્ર રાજા પણ પિતાના ઐરાવત નામના હાથી ઉપર બેસીને હાથમાં વન્દ્ર ધારણ કરીને પિતાના ચાર લોકપાલ સહીત માલી સાથે લડવા સારૂ નગરીથી બા
,
,
,
,
કરતા
,
કે