________________
**
*
******
*
*
*
બાર વરશ લગી સાધન સાધી, ભુખ તરસ બહુ વધી; શીળ વ્રત પાળ્યું સુખ કારણ, પણ સીધી નવ દેખી. બુક. ૨. છે કોણ પાપી એવો ઇહાં આવ્યો, જેણે છેદયુ તુજ શીશરે; જણવું તુજ બાંધવ પિતાને, આ ઇહાં કરી રીશ. શંબુક ૩ છે તુજને મારી તે કહાં જાશે, શોધ કરૂ ત્રણ લોકરે; જે તે કદી પેલે પાતાળ, જાવે કહી દેવલોક, બુક બોલોને. . ૪ છે સંભળાવું જઈ મુજ બંધવને, ચહડી આવે સસનુરરે; ખોળ કરાવી તે પાપીને, મારૂ તુજ હજુર. શંબુક બેલેને. . ૫ છે ચંદ્રના એમ અતિ ટળવળતી, મૃતક પુત્રની પાસરે; હે વછ એકવાર મુજ સામુ, જો અતિ ઉલાસ, શંબુક બેલોને. ૬ | વિથા સાધી ચંદ્ર હાયની, ખડગ ગ્રહો નીજ હાથરે; મસ્તક છેદે શતરૂ કે, પોચાડે યમ પાસ બુક બેલોને. . ૭ છે કેમ તું મિલન કરીને બેઠે, ઉતર કેમ નવી વાળે, કે તુ રીસાણો મુજ સાથે, સનમુખ કેમ નહી ભાળે. શંબુ છે ૮ છે એમ વિલખતી સ્વછ થઇને, શતરૂ ગોખણ કાજ, પગલે પગલે જેતી ચાલી, જેમ ઉડે પંખી બાજ્ય. શંબુક કે ૮ છે
એવી રી અત્યંત વિલાપ કરતી થકી ત્યાં જમીન ઉપર લક્ષ્મણનાં પડેલાં પગલાં જઈને કહેવા લાગી કે, જેણે મારા પુત્રને માર્યો તેના આ પગ છે એમ જાણીને તે પગલે પગલે ચાલવા લાગી. કેટલુંએક દુર ગઈ ત્યાં એક ઝાડના તળે સીતા, રામ, તથા લક્ષ્મણ બેઠેલા તેણે જોયા, તેમાં રામ નુ સ્વરૂપ જોઈને તેને કામવિકાર ઉપભ્યો, કહ્યું છે કે, “કામિ સ્ત્રીઓને શાકના સમયમાં પણ કામને આવેશ થાય છે. પછી તે એક તરૂણ નાગ કન્યાનું રૂપ ધારણ કરીને કામે કરી પીડાતી છતાં કાંપતી થકી રામની પાસે આવી. તેને જોઈને રામ પુછવા લાગ્યો કે, હે ભ, યમસદન (કાલના ઘર જેવા આ દડક નામના મહા ભયંકર વનરાં તું શા સારૂ આવી છે? ત્યારે તે કહેવા લાગી કે, હું અવતીના રાજાની પુત્રી છું એક સમયે રાતના હું સુતી છતાં એક વિદ્યાધર આવીને મને હરણ કરી લઈ ગયે, તે આ વનમાં લાવ્ય, તેને કોઈ બીજા પુરૂષે જોયો. તેના હાથમાં એક મોટો ખડગ હતો, પછી તે તેને પુછવા લાગ્યો કે ચિલ પક્ષી જેમ હાર લતાનુહ રણ કરે છે તેમ આ સી રત્ન હરણ કરીને હે પામી તું કચાં લઈ જાય છે !
*
*
*
*
*