________________
કે
[૧૦]
તેની સામે જઈ પડશે. મુનીને તેની દયા આવ્યાથી જેમ કોઈ વાટમારગુને ભાતું આપે તેમ તેવોએ તે વાંદરાને પરલોક જવાના અર્થે ભાતારૂપ નવકાર મંત્ર આવે, તેના યોગે તે વાંદરાને જીવ ઉદધી કુમાર નામના દેવતાઓમાં એક ભુવનપતિ થયો, એક વખતે તે પિતાના પુર્વ જન્મનું સ્મરણ કરીને તે મુની પાસે આવી તેમને વંદના કરવા લાગ્યો, કહ્યું છે કે, “સત્ય પુરૂષને અવશ્ય સાધુ વંદના કરવા યોગ છે, તેમાં પણ જે સાધુ ઉપગારી હોય તેની વંદના તો વિશેષ કરવી જોઈએ.” આંઈ તડિત કેશ ફેધમાં આવીને પોતાના યોદ્ધાઓ સહિત તે વનમાંના વાંદરાઓને મારવા લાગ્યો, જેને જોઈને તે ભુવનપતી દે વતા કેપ કરતો થકો બહુ વાંદરારૂપે થઈને રાક્ષસ ઉપર ઝાડ તથા પથ્થરો ના વરસાદ કરવા લાગ્યો. એ ઉપદ્રવથી તે વ્યાકુળ થઈને દિવ્ય પ્રયોગ છે એવુ તડિતકેશે જાણી લઈને ઉદધિ કુમાર દેવતા પાસે આવી નમસ્કાર કરી તેની પુજા કરવા લાગ્યું. અને માટે સ્વરે તેને પુછે છે કે, તું કોણ છે? ને શા સારૂ મને દુઃખ દે છે એ તે મેં તારો કેવો અપરાધ કર્યો છે તે સાં ભળીને ઉદધી કુમાર શાંત થયો, ને પિતાનું મરણ તથા મુનીના મંત્રનું સામધ્યે તેને કહ્યું, પછી તતિકશ તથા તે દેવતા પેલા મુનીના પાસે આવીને પુછવા લાગ્યા કે, હે પ્રભુ અમ બેઉ વચ્ચે વિર થવાનું કારણ શું? ત્યારે મુ. ની કહે છે કે, હે તડિતયેશ રાજા પુર્વ ભવમાં સાવથી નામની નગરીના રા જાના પ્રધાનને તું દત્ત નામનો પુત્ર હતો. ને તે વાંદરો કાશી નામની ન. ગરીમાં એક પારધી હતો, કોઇ એક વખતે તું દીક્ષા લઈને કાશી નગરીમાં જ તાં પારધીને પોતાના કામ ઉપર જતી વખતે સામે મળ્યો, તે જોઈ અને પશુકન જાણીને તેણે પિતાના બાગવતી તને માર્યો તેજ વખતે કાળ કરીને મહેદ્ર નામના દેવલોકમાં દેવતાનો ભવ તને મળ્યો, ત્યાં કેટલાએક કાળી રહી ત્યાંથી આવીને આ તું તડિતકે નામે લંકાશ થયો, ને તે પારધી પણ તે જ દહાડે વીજળીના પડવાથી કાળ કરીને નરકમાં ગયો, પછી ઘણા કાળ સુધી સંસારમાં ભટકતો થો વાંદરાના ભવને પામ્યો. તે હમણાં આઉદધિ કુમાર નામના દેવતાના ભવમાં છે. એવી રીતે તમારૂ વૈર પુર્વ જન્મનું છે. તે સાંભળીને ઉદધિ કુમાર શાંત થઈ તે મુનીને નમસ્કાર કરીને પિતાના લો કમાં ગયા. અને તડિતયેશ રાજા પણ મુનીને વાંદીને ઘેર જઈ પોતાના સુકેશ નામના પુત્રને રાજ્યસન ઉપર બેસાડી દીક્ષા લઈને મોક્ષે ગયે. તેમજ કિ
કિધાને રાજા ધનદીધ પણ પોતાના પ્રિસ્કિંધ નામના પુત્રને રાજ્ય સોંપી 8 ને દીક્ષા લઇ કાળ કરી મેક્ષ ગ.
- -
-
-
-
-