________________
૧૧૨
૧૧૩
૧૧૪
૧૧૫
૧૧૬
૧૨૦
ભ. ઋષભદેવને પ્રમાદકાલ એક અહારાત્ર ભ. વીરને અંતર્યું હતું. જ્યારે બાકીના ભ ના પ્રમાદકાલ ન્હોતા. ૧૧૭/૧૧૯ ભ. ઋષભદેવ ભ. વીરના સાધુએ માટે પાંચ મહાવ્રત, પાંચ ચારિત્ર અને પાંચ પ્રતિક્રમણ હતા. જ્યારે ખીજા તી. માટે ચારમહાવ્રત, ૩ ચારિત્ર અને મે પ્રતિક્રમણ હુંતા.
૧૨૧
૧૨૨
[ ૪૧
બાકીના બધા તી કર તું સ્વપ્નપાઠકાએ કહ્યુ હતુ. ભ. ઋષભદેવે કલ્પવૃક્ષના ફળનેા આહાર લીધેલ. બાકીના પ્રભુએ વિશિષ્ટ આહાર લીધેા.
૧૨૩
ભ. ઋષભદેવે ચારમુકીનેા લેાચ કરેલ બાકીના બધાએ પંચ મુઠ્ઠી,
ભ. ઋષભદેવનું પ્રથમ પારણું એક વર્ષે થયું બાકીના ભ. તુ બીજા દિવસે.
ભ. ઋષભદેવના તીમાં ૧ વર્ષ ભ. મહાવીરના તી માં ૬ મહિના અને બાકીના ભ. ના તીમાં ८ મહિનાના ઉત્કૃષ્ટ તપ થયા હતા.
ભ. ઋષભદેવના સાધુ રુજ્જુ ને જડ, ભ, વીરના વક્ર ને જડ અને બાકીના રુજ્જુ અને પ્રાન હતા.
ભ. ઋષભદેવ તથા ભદ્ર વીરના સાધુ શ્વેત વસ્ત્ર ધારી બાકીના ગમે તેવા મુલ્યવાલા, ગમે તે રંગવાલા
વસ્ત્રધારી હતા.
ભ. ૧ થી ૪ તથા ૧૬ થી ૨૪
પૂર્વભવે જ મુદ્રિપમાં
ભ. ૫ થી ૮ તથા ૧૩ થી ૧૫ ધાતકીખંડમાં અને ભ. ૯ થી ૧૨ પુષ્કરાવતા દ્વિપમાં હતા. ભ. સુપાર્શ્વનાથ અને ભ. પાર્શ્વનાથની મૂર્તિમાં ૩, ૫, ૭, ૯,(સહસ્ર કણ) ફણાએ હાય છે.