________________
પ્રાસ ગિક
नामाकृति द्रव्य भावे पुनतस्त्रिजयज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ||
શ્રી હેમચ`દ્રાચાય' (સકલાહુ ત્) સવ' ક્ષેત્રમાં અને સવ કાલમાં નામ-સ્થાપના -દ્રવ્ય અને ભાવ વડે ત્રણે જગતના લેાકાને પવિત્ર કરનાર એવા શ્રી અરિહંત ભગવતાની અમે ઉપાસના કરીએ છીએ’
અનંત કરુણાના સાગર એવા તીથંકર-અરિહંત ભગવ`તનું ચારે નિક્ષેપા વડે જે આત્મા વંદન-પૂજનસત્કાર-સન્માદિ દ્વારા અથવા દ્રવ્ય યા ભાવથી અ'ગ-અગ્ર -વિ. દ્વારા આરાધના-ઉપાસના કરે છે. ધન્ય બને છે. કૃત્ય કૃત્ય થાય છે. તેમાં નવાઈ નથી.
“તીથકર પરમાત્માને ભાવ પૂર્વક કરેલ એક નમસ્કાર પુરુષ યા સ્ત્રીને સ’સાર સાગરથી પાર ઉતારે છે” એમ સિદ્ધાણં બુદ્ધાળું સૂત્ર માં જે કહેવામાં આવ્યું છે તે ઘણું ગભીર અથવાલુ છે. કારણ જે દેવાધિદેવને નમસ્કાર કરવાના છે તે દેવાધિદેવમાં રહેલા ગુણેાના