SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સયલ સંગ ઝંડી કરી, ચારિત્ર લઈશું; પાય તમારા સેવીને, શિવરમણી વરીશું. ૩ એ અલજો મુજને ઘણોએ, પૂરો સીમંધર દેવ; ઈમાં થકી હું વિનવું, અવધારો મુજ સેવ. ૪ કર જોડીને વિનવું એ, સામો રહી ઈશાન; ભાવ જિનેશ્વર ભાણને, દેજો સમક્તિદાન. ૫ % (૧૬) શ્રી સીમંઘરસ્વામીનું ચૈત્યવંદન 5 શ્રી સીમંધર વીતરાગ, ત્રિભુવન તુમે ઉપગારી; શ્રી શ્રેયાંસ પિતા કુલે, બહુ શોભા તુમારી. ૧ ધન્ય ધન્ય માતા સત્યકી, જેણે જાયો જયકારી; વૃષભ લંછને વિરાજમાન, વંદે નરનારી. ૨ ધનુષ પાંચસે દેહડીએ, સોહીએ સોવન વાન; કીર્તીવિજય ઉવજઝાયનો ‘વિનય' ધરે તુમ ધ્યાન. ૩ ક (૧૭) શ્રી સિદ્ધભગવાનનું ચૈત્યવંદન અજ અવિનાશી અકલ જે, નિરાકાર નિરધાર; નિર્મમ નિર્ભય જે સદા, તાસ ભક્તિ ચિત્ત ધાર. ૧ જન્મ જરા જાકું નહિ, નહિ શોક સંતાપ; સાદિ અનંત સ્થિતિ કરી, સ્થિતિ બંધન રૂચિકાય. ૨ ત્રીજે અંશે રહિત શુચિ, ચરણ પિંડ અવગાહ; એકસમે સમ શ્રેણીએ, અચળ થયો શિવનાહ. ૩ સમ અરૂ વિષમપણે કરી, ગુણ પર્યાય અનંત; એક એક પ્રદેશ મેં, શક્તિ સુજગ મહંત. ૪ રૂપાતીત વ્યતીત મલ, પૂર્ણાનંદી ઈશ; ચિદાનંદ તાકુ નમત, વિનય સહિત નિજ શિષ. ૫ ૩૪ } ૩૪
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy