SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૪ કોશ, ૫ રાષ્ટ્ર, ૬ દુર્ગ (કીલ્લો), ૭ સૈન્ય. ૭ પ્રકારે ભય :- ૧ મનુષ્યને મનુષ્યથી ભય તે-ઈહલોક ભય. ૨ મનુષ્યને દેવાદિનો ભય તે-પરલોક ભય. ૩ ધનાદિ ગ્રહણનો ભય તે આદાનભય. ૪ બાહ્યનિમિત્તથી નિરપેક્ષ એવો ભય તે-અકસ્માત ભય. ૫ આજીવિકા ભય. ૬ મરણ ભય અને ૭ અપયશ કે અપકીતિનો ભય. ૭ માંડલી :- ૧ સૂત્ર (સ્વાધ્યાય), ૨ અર્થ (વ્યાખ્યાન અર્થપૌરૂષી), ૩ ભોજન, ૪ કાલ (કાલપ્રવેદન), ૫ આવશ્યક (ઉભયકાલીન પ્રતિક્રમણ), ૬ સ્વાધ્યાય (સ્વાધ્યાય પ્રસ્થાપનસક્ઝાય પઠવવી), અને ૭ સંતારક (સંથારાપોરસ). ષડ્રદર્શન - ૧ જૈન દર્શન, ૨ મીમાંસક, ૩ બૌદ્ધ, ૪ નૈયાયિક, ૫ વૈશેષિક અને ૬ સાંખ્યદર્શન. ૬ “રી :- ૧, અંકલઆહારી, ૨ ભૂમિસંથારી, ૩ પાદવિહારી, ૪ શુદ્ધસમ્યકત્વધારી, ૫ સચિત્તપરિહારી, અને ૬ બ્રહ્મચારી. ષવિદ્ય ભાષા :- ૧ સંસ્કૃત, ૨ પ્રાકૃત, ૩ શૌરસેની, ૪ માગધી, ૫ પૈશાચિકી અને ૬ અપભ્રંશ. પાંચ અભિગમ :- તીર્થંકર પ્રભુને ભેટવા જતાં ખાસ સાચવવા જોઈએ તે આ પ્રમાણે-૧ સચિત્ત દ્રવ્યનો ત્યાગ, ૨ અચિત્ત વસ્ત્રાભૂષણાદિનો અત્યાગ, ૩ મનની એકાગ્રતા, ૪ એક સાડી ઉત્તરાસંગ અને ૫ પ્રભુનું દર્શન થતાં બે હાથે અંજલિ જોડવી, (રાજાએ સાથે ખડ્ઝ, છત્ર, ઉપાનહ (મોજડી) મુકુટ અને ચામર એ પાંચ વસ્તુનો ત્યાગ કરવો.) ગૃહસ્થના ૫ કસાઈ સ્થાનો :- ખાણીયો, ઘંટીચૂલો, પાણીયારું અને સાવરણી. હવે પાંચ ઈન્દ્રિયમાં કેટલી ભોગી છે? અને કેટલી કામી છે? બે ઈન્દ્રિય કામી છે અને ત્રણ ભોગી છે. ૧ ચહ્યું અને ૨ શ્રોત્રેન્દ્રિય કામી છે. તથા ૧ ધ્રાણેન્દ્રિય, ૨ રસનેન્દ્રિય અને પિ૯૨) .
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy