________________
( સમર્પણ )
* F %
અમારા પરમ ઉપકારી મોક્ષમાર્ગના પ્રેરક સંયમદાતા અને અમારા હિતચિંતક પરમ પૂજ્ય મુખ્ય સાધ્વી શાંતમૂર્તિ પૂજ્ય ગુરુણીજી મહારાજ શીતલશ્રીજી મહારાજ સાહેબના સુશીષ્યા પ. પૂ. નરેન્દ્રશ્રીજી મ. સા....
આ “અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા” નામનો ગ્રંથ આપના પરમપુનિત હસ્તકમલમાં સવિનય સમર્પણ કરી અમારા આત્માને
ધન્ય માનીએ છીએ !
વીર સં. રપર૧ સુથરીતીર્થ (કચ્છ)
આપશ્રીની આજ્ઞાંકિતા શિષ્યાઓ-પ્રશિષ્યાઓ