________________
ચૈત્યવંદન વિધિ
૧ પરમાત્મા ચૈત્યવંદન 51 ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું!
અશોકવૃક્ષઃ સુરપુષ્પવૃષ્ટિ-ર્દિવ્યધ્વનિશ્ચામરમાસન ચ; ભામંડલ દુંદુભિરાતપત્ર, સત્કાતિહાર્યાણિ જિનેશ્વરાણા.... જય જય મહાપ્રભુ, દેવાધિદેવ, સર્વજ્ઞ શ્રી વીતરાગ દેવ; મુહ દીઠું પરમેસર, સુંદરસોમ મહાવ; ભૂરિભવાંતર સંચિઓ, નઠો સો સવિ પાવ. ૧. જે મેં પાપ કયાં બાલપણે, અહવા અન્નાણે, અન ભવંતર સો સો ખંડ જયો પરમેસર. ૨. તુહ મુહ દીઠું સિરિ પાસ જિણેસર, પાસ પસી પસાઓ કરી, વિનતડી અવધાર; સંસારડો બીહામણો, સામી આવાગમન નિવાર. ૩. હત્થડા તે સુલખણા, જે જિનવર પૂજંત; એકે પુણ્ય બાહિરા, સો પર ઘર કામ કરત. ૪. કવણે વાડી વાવી, કવણે ગૂંથ્યાં ફૂલ, કવણે જિનવર ચડાવી, ભાવ સરીસા મૂલ. ૫. વાડી વેલો મહોરિયો, સોવન ફૂંપલિએણ; પાસ જિસેસર પૂજીએ, પંચે અંગુલી એણ. ૬. દો ધોલા દો શામલા દો રત્તોપલવન્ન; મરગયવન્ના દુન્નિ જિણ, સોલસ કંચનવન્ન. ૭. નિય નિયમાન કરાવી, ભરફેસ નયણાનંદ; તે મેં ભાવે વંદિયા, એ ચોવીસે નિણંદ. ૮. કમ્પભૂમિહિ-કમ્પભૂમિહિ, પઢમ-સંઘયણિ, ઉજ્જોય સત્તરિચય જિણવરાણ, વિહરત લક્નઈ, નવકોડિહિ કેવલણ, કોડિસહ
સ્મ નવ સાહુ ગમ્મઈ, સંપઈ જિણવર વીસમુણિ, બિહું કોડિહિં વરનાણ, સમણહ કોડિ સહસ્સ દુઆ, યુણિસુ નિચ્ચ વિટાણિ ૯. જયઉ સામી જયઉ સામી, રિસહ સિરિ સત્તેજિ, ઉર્જિત પહુ નેમિજિણ, જયઉ વીર સચ્ચઉરિમંડણ, ભરુઅચ્છહિં મુણિસુવ્રય, મુહરિપાસ દુહ-દુરિઅ-ખંડણ, અવરવિદેહિ તિર્થીયરા, ચિહું દિસિ વિદિસિ જિંકેવિ; તીઅણાગય સંપઈ, વંદુ વિણ સલૅવિ. ૧૦. સત્તાણવઈ સહસ્સા, લખા છપ્પન્ન અટ્ટકોડિઓ; પંચસયા ચઉત્તીસા, તિએ લોએ ચેઈએ વંદે ૧૧
( ૩