________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
// શ્રી - ધૃતત્ત્તોત - પાર્શ્વનાથાય નમઃ ||
અર્હદ—ગુણવારિધિ–નરેન્દ્ર—નૌકા
卐
વિભાગ ૧ લો
શ્રી નમસ્કાર મહામંત્ર
નમો અરિહંતાણં ૧. નમો સિદ્ધાણં ૨. નમો આયરિયાણં ૩. નમો ઉવજ્ઝાયાણં ૪. નમો લોએસવ્વસાહૂણં ૫. એસો પંચ-નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણંચ સન્વેસિં, પઢમં હોઈમંગલં.
, પંચિંદિય સૂત્ર
પંચિંદિય-સંવરણો, તહ નવવિહ-બંભચેર-ગુત્તિધરો; ચઉવિહ કસાય-મુક્કો, ઈઅ અટ્ટારસગુણેહિં સંજીત્તા ૧ પંચ-મહવ્વય-જીત્તો, પંચવિહાયાર-પાલણ-સમન્થો; પંચસમિઓ તિગુત્તો, છત્તીસગુણેહિં ગુરૂ મજ્જી. ૨
વિતરાગદેવની સ્તુતિ
નેત્રાનંદકરી ભવોદધિતરી, શ્રેયસ્તરોમંજરી, શ્રીમદ્દધર્મમહાનરેન્દ્રનગરી, વ્યાપન્નતાધૂમરી, હર્ષોત્કર્ષ-શુભ-પ્રભાવ-લહરી, રાગદ્રિષાં જિત્વરી, મૂર્તિ શ્રી જિનપુંગવસ્ય ભવતુ, શ્રેયસ્કરી હિનામ. ૧
૧