________________
[ ૨૭
૧–સ્તવન વિભાગ : વીશી--બીજી
શ્રી વિમલનાથ જિન-સ્તવન
–(*)–
[ લલનાની ઢાળ ]. વિમલનાથ મુજ મન વસે, જિમ સીતા મન રામ લલના; પિક વ છે સહકારને, પંથી મન જિમ ધામ. લવિ૦૧ કુંજર ચિત્ત રેવા વસે, કમળા મન ગોવીંદ લઇ ગૌરી મન શંકર વસે, કુમુદિની મન જિમ ચંદ. લવિ.૨ અલિ મન વિકસિત માલતી, કમલિની ચિત્ત દિણંદ, લ. વાચક જશને વાલહ, તિમ શ્રીવિમલજિસુંદ. લવિ.૩
શ્રી અનંતનાથ જિન સ્તવન
–(*)–
[ઢાળ-યદાની] શ્રી અનંતજિન સેવિરે લાલ, મેહનવલકંદ મનમેહના; જે સે શિવ સુખ દિયે રે લાલ, ટાળે ભવભય ફંદ. મકશ્રી. ૧ મુખમટકે જગમેહિઓ રે લાલ, રૂપરંગ અતિ ચંગ, મe લેચન અતિ અણીયાલડાં રે લાલ, વાણી ગંગતરંગ. મ.શ્રી.૨ ગુણ સઘળા અંગે વસ્યા રે લાલ, દેષ ગયા સવિ દૂર, મ. વાચક જશ કહે સુખ લહું રે લાલ, દેખી પ્રભુ મુખ નૂર. મ.શ્રી. ૩
શ્રી ધર્મનાથ જિન-સ્તવન
–(*)–
[ રાગ-મલ્હાર | ધરમનાથ તુજ સરિ, સાહિબ શિર થકેરે સાહિબ શિર થકે રે ૧-છત રે પાઠાં.