________________
૬૦૪ ]
૨૪ પિસ્તાલીસ આગમ નામ સ્વા— (૧) લીંબડીના ભંડારની પ્રત (૨) મારી પાસેની એક પ્રત
૨૫ ગુરૂની સજ્ઝાય.
ગૂર્જર સાહિત્ય સ`ગ્રહ–૧
(૧) જૂની સજઝાયમાલા અમદાવાદમાં સં. ૧૯૩૪ માં છપાચેલી (૨) સજ્ઝાય પ૬ સ્તવન સંગ્રહ
૨૬ પાંચ ગુરૂની સજ્ઝાય.
(૧) પાટલ ફાલીયાવાડાની પ્રતમાંથી મેં ઉતારેલી નકલ. (૨) સાયપદ સ્તવન સંગ્રહ
२७ ચઢયા પડયાની—હિતશિક્ષા સ્વા—
(૧) અમદાવાદ ડહેલાના ઉપાશ્રયની ખે પત્રની ખી. દા. ત. ૪૫ ન. ૧૧૧
(૨) ખંભાતના ગુટકા પરથી
(૩) ઝીંઝુવાડા . ખાં. જૈન જ્ઞાનમ ંદિર પત્ર ૩ ન. ૪૦૮ (૪) પાટણની એક પ્રત
૨૮ અમૃતવેલિની નાની સજ્ઝાય (અપ્રકટ)
(૧) મારી પાસેની એક પ્રતમાંથી
(૨) પાટણના ૧ ગુટકા ઉપરથી
૨૯ અમૃતવેલિની માટી સજ્ઝાય—
(૧) ઝીંઝુવાડા . ખાં. જૈન જ્ઞાનમંદિર પત્ર ૨ ની નં. ૩૯પ
૩૦ જિન પ્રતિમા સ્થાપન સ્વાધ્યાયા
(૧) પાટણની પ્રત
(૨) મુનિ જશવજય પાસેની પ્રત
(૩) મેં હસ્તલિખિત પ્રત પરથી ઉતારેલી નકલ.
૩૧ સ્થાપના કલ્પ સ્વાધ્યાય.—મારી ઉતારેલી પ્રત છાપેલમાંથી