________________
૫૯૮]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ આધારભૂત પ્રતની નોધ આ પુસ્તકમાં પ્રકટ થયેલી કૃતિઓ સંશોધિત કરવા અથે જે પ્રતેનો આધાર લીધો છે, તેની નોંધ અત્રે આપવામાં આવે છે :
સ્તવન પદ વિભાગ ૧ ચોવીશી પહેલી–મુંબઈથી ગોડીજીના ઉપાશ્રયની પ્રત. પત્ર ૭
નં. ૭૪૪ કે જેને અંતે લખેલ છે કે “સા દેવચંદ ચતુરા
પઠનાથ શ્રી રાજનગરે સં. ૧૮૫૫ ૨. વ. ૧૧ શનો.” ૨ ચોવીશી બીજી—છાપેલ પુસ્તકમાંથી ૩ ચેરીશી ત્રીજી–મુંબઈના પાયધુની પરના શ્રી મહાવીર મંદિર
માંના “જિનદત્તસૂરિ ભંડાર'માં પિથી ૬ નં. ૨૧ ની ૧૨ પત્રની પ્રત કે જેમાં છેલ્લું ૧૩મું પત્ર નથી. તેની આદિમાં “પંડિત શ્રી લાભવિજ્ય ગણિ ગુરૂભ્યો નમઃ ” એમ લખ્યું છે. શ્રી લાભવિજયજી તે કર્તાના પ્રશુરૂ હેવાથી. આ પ્રત તેમના શિષ્ય એટલે કર્તાના ગુરૂ શ્રી નવિજયજીએ લખેલી હેય ને તે કર્તાના સમયમાં જ લખાયેલી હોય. આ પ્રત પરથી શુદ્ધિ વૃદ્ધિ જે છે તે શુદ્ધિ વૃદ્ધિ પત્રકમાં
બતાવી છે. * વીશી (૧) અમદાવાદ વિદ્યાશાળા ભંડાર, ડ નં. ૪૫ પ્રત
નં. ૧૦. (૨) મુંબઈ ગોડીજી ઉપાશ્રય ભંડાર, પ્રત નં. ૧૦૩૧ પત્ર
૮ કે જેની અંતે એમ છે કે “સં. ૧૮૫૭ના શાકે ૧૭૪૦ પ્રવર્તમાને મૃગસીર શુદિ ૬ તિથૌ ગુરૂવારે લ૦ મુનિ મુકિતવિજય શ્રી ખેરાલુ મણે લખ્યું છે.
શ્રી ઋષભદેવ પ્રસાદાત” (૩) મુંબઈ શ્રી મોહનલાલ સેંટ્રલ લાયબ્રેરીમાં સ્તવન સંગ્રહ
નામની સં. ૮રની પ્રત “લક સં. ૧૮૭૧ માણેકવિજયેન