________________
પ૯૦]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ જે ચૂલા બિનુ કૃત નહીં, ત્યાં ન મુંડ નવકાર જે સંપહિં આદર, જયપુ એક આકાર શ્રત સબહીમેં પંચ પદ, નવ પદ શ્રુત મહામંત, શુદ્ધ પરંપર બુધ લહૈ, એ જિનશાસન તંત. ૧૦૫ ચૂલા વર્ણ બતીશકી, કહે સુ સબહિ અજાન, અડસઠ અક્ષર કવચમેં, કહ્યું જુ મંત્ર પ્રમાન. ૧૦૬ નવ અકબર પદતે નહીં, તહાં ઈદકે ભંગ, ઐસે બહુ પદ દેખિયે, આગમ માંહિ સુચંગ. ૧૦૭ તીર્થ કરની દેશના અર્ધ-માગધીમાં દેવદેવ ઓર દેવ સબ, અર્ધ-માગધી વાણિ, ભાએ સત્યારથ વચન, પંચમ અંગે જાણિ. ૧૦૮ ઔર કહે જિન ભાખહી, સર્વ માગધી વાણિ, તા મેં સાખી કૌન છે?, કહા લાભ કહા હાણિ? ૧૦૯
ગ મળે તીર્થંકરદેવની દાતાની પૂજા દંત રહિત જિન માનતૈ, યાકે નહિ કછુ લાજ, સૌ માને નહિ દાઢ તસ, પૂજૈ જે સુરરાજ. ૧૧૦ નાચ કુલેત્પન્નની પણ સિદ્ધિ કહે જ તંત્ર સમાધિતે, જાતિ લિંગ નહિ હેત, ચંડાલાદિક જાતિ, કર્યો નહિં મુક્તિ સંકેત ૧૧૧ ૧ મુક ૨ સંખે૫ ૩ સુસંગ