________________
પ્રાતે જિન શાસન રક્ષા સમિતિ લાલબાગ દ્વારા યશોદય પ્રકાશનના ઉપક્રમે પ્રકાશિત થતા ગૂર્જર સાહિત્ય સંગ્રહમાં પ્રકાશિત થયેલ આવા અણમેલ સાહિત્યની ઉપાસના દ્વારા દેવતત્વ, ગુરૂતરત્વ અને ધર્મતત્વની તાત્વિક ઉપાસના દ્વારા આપણા સૌને આત્મા પરમાત્મતત્વને સાક્ષાત્કાર કરનાર બને એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા.
૨૦૪૩, વૈ.વ. ૧૩, સોમવાર) વર્ધમાન તપેનિધિ પૂજ્ય મુનિરાજ શ્રી પાલનગર જૈન ઉપાશ્રય, પ્રી ગુણયશવિજયજી
મહારાજને વિનય
વાલકેશ્વર, મુંબઈ-૬
|
મન કીર્તિયશવિજય