________________
૪-સ્વાધ્યાય વિભાગ : શ્રી પંચપરમેષ્ઠિ ગીતા
| ૫૪૫
ચાલ નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃત પુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આધ્યાન તસ નવિ હુએ, નવિહુએ દુર્ગતિ વાસ, ભવખય કરતાં રે સમરતાં, લહિએ સુકૃત-અભ્યાસ.
૧૧૮
પંચ નવકાર એ સુપ્રકાશ, એહથી હોએ સવિ પાપ નાશ; સકલ મંગલ તણું એહ મૂલ, સુજસ વિદ્યા વિવેકાનુકૂલ. ૧૧૯
નવકાર મંત્રનો મહિમા
-(*)–
ચાલિ. શ્રી નવકાર સામે જગિ, મંત્ર ન યંત્ર ને અન્ય વિદ્યા નવિ ઔષધ નહિ, એહ જપે તે ધન્ય કણ ટલ્ય બહુ એહને, જાપે તૂરત કિદ્ધ, એહના બીજની વિદ્યા, નમિ વિનમને સિદ્ધ.
૧૨૦
સિદ્ધ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય, તિમજ નવકાર એ ભણે ભવ્ય સર્વ શ્રતમાં વડે એ પ્રમાણે, મહાનિસાથે ભલિ પરિવા. ૧૨૧
ચાલિત ગિરિ માંહિ જિમ સુરગિરિ, તરૂમાંહિ જિમ સુરસાલ, સાર સુગંધમાં ચંદન, નંદન વનમાં વિશાલ; મૃગમાં મૃતપતિ ખગપતિ, ખગમાં તારા ચંદ્ર, ગંગા નદીમાં અનંગ સરૂપમાં દેવમાં ઇંદ્ર. ૧૩