________________
૪-સ્વાધ્યાય વિભાગ : શ્રી પંચપરમેષ્ઠિ ગીતા
[ ૫૩૩
સંપૂરણ સુરનર સુખ, કાલ ત્રય સંબદ્ધ, અનંત ગુણ શિવ સુખ અંશ, અનંત વરગ નવિ લદ્ધ સિદ્ધ સરયુ સુખ સારિઆ, વિસ્તરિ નિજ ગુણતા સાર, શીતલ ભાવ અતુલ વર્યા, જ્ઞાન ભર્યા ભંડાર. ૬૨
દુહા
સિદ્ધ પ્રભુ બુદ્ધ પારગ પુરોગ, અમલ અકલંક અવ્યય અગ; ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ અજર અજ અમર અક્ષય અમાઈઅનઘ અકિય અસાધન અયાઈ ૩
ચાલિત ૧૯. - ૨૦ ૨૧ ૨૨ ૨૩ અનવલંબ અનુપાધિ અનાદિ અસંગ અભંગ, ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ અવશ અગોગર અકરણ, અચલ અગેહ અનંગ;
૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૪ ૩૫ અશ્રિત અજિત અજેય અમેય અભાર અપાર,
૩૭ ૩૮ ૩૯ ૪૦ અપરંપર અજરંજર અરહ અલેખ અચાર. ૬૪
દુહા ૪૧ ૪૨ ૪૩ ૪૪ ૪૫ ૪૬ ૪૭ ૪૮ અભય અવિશેષ અવિભાગ અમિત, અકલ અસમાન અવિકલ્પ અકૃત; ૪૯ ૫૦ ૫૧ ૫૨ ૫૩ ૫૪ ૫૫ અદર અવિધેય. અનવર અખંડ, અગુરુલઘુ અયુતાશય અડ ૬૫