________________
૪-સ્વાધ્યાય વિભાગ : સમુદ્ર-વહાણ સંવાદ
[ ૫૦૫
ગગન પાત ભયથી સૂએ, કરી ઉંચા પાય; ટીંડી જિમ તુજ તથા, કલ્પિત મદ થાય. સાયર૦ ૧૩ કહે ર્યું થાએ વૃથા ? મેટાઈ જેહ, તે તે બેઠું મિલી હેઈ બિડું પકખ સનેહ. સાયર૦ ૧૪
દુહા રાજા રાજિ પ્રજા સુખી, પ્રજા રાજ નૃપ રૂપ, નિજ કરિ છત્ર ચમર ધરે, તે નવિ સોહે ભૂપ. મદ ઝરતે ગજ ગાજતે, સોહે વિય નિવેસ; વિંધ્યાચલ વિણ હથિઆ, સુખ ન લહે પરદેશ. અગેજેય વન તે હુઇ, સિંહ કરે જિહાં વાસ, વનને કુંજ છાયા વિના, ન લહે સિંહ વિલાસ હંસ વિના સોહે નહિં, માનસસર જલપુર માનસ સરવર હંસલા, સુખ ન લહે મહમૂર; ઈમ સાયર! તુજ અહ્ન મિલી, મોટાઈ બિહુ પકખ, જે તું ચૂકઈ મદ–વહ્યો, તે તુજ સમ મુજ લકખ. હંસ સિંહ કરિવર કરે, જિહાં જાઈ તિહાં લીલ; સર્વ કામિ તિમ સુખ લહે, જે છે સાધુ સુસીલ.” સાયર કહે “તું મુજ વિના, ભરી ન શકે ડગ મુજ પ્રસાદિ વિલસે ઘણું, હું દિઉં છું તુજ મગ. મુજ સાહમ્ બોલે વલી, જે તું છાંડી લાજ તે સ્વામી દ્રોહ તણી, શીખ હેયે તુજ આજ” વાહણ કહે “સાયર! સુણે, સ્વામિ તે સંસાર ગિરૂએ ગુણ જાણ કરે, જે સેવકની સાર.