________________
૪૮ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ સહસ નદી ઘન કેડિથી રે, તુજ નવી પેટ ભરાઈ તું નિત્ય ભૂખે એહ રે, કિમ સંતેષી થાઈ? સબલ૦ ૯ શસિ સૂરજ ઘન પરિ અહે રે, ભમિએ પર-ઉપકાર ભાગે અંગે તું રહિએ રે, હસવૅ કાંઈ? ગમાર સબલ૦ ૧૦ પરહિત-હેતે ઉદ્યમી રે, સરજ્યા સજજન સારી દુર્જન દુખીયા આલસું રે, ફેટ ફૂલણહાર સબલ ૧૧ નિકારણ નિતિ ઉછલે રે, વલગે વાઉલ જેમ, હૃદયમાંહિ ઘણું પરજલે રે, ક્ષમાવંત તું કેમ? સબલ૦૧૨ સાચું તું ગંભીર છે રે. નવિ લેપે મર્યાદા પિણ તિહાં કારણ છે જુઓ રે, ચૂં ફૂલે નિસવાદ? સબલ ૧૩ વિકટ ચપટા ચિહુ દિશિ રે, વેલંધર દિએ તુ મર્યાદા લેપે નહિ રે, તેહથી એ તુજ ગુજઝ સબલ૦ ૧૪ પર અવગુણ નિજગુણ-કથા રે, છાંડો વિકથા રૂપ, જાણું છું સઘઉં અધે રે, સાયર! તુઝ સ્વરૂપ.” સબલ૦૧૫
દુહા કહે મકરાકર “કરિ તું, પ્રવાહણ ! મુજસ્ડ હેડિક મેં તૂ શરણે રાખિઓ, તે પામી ધન કેડિ. ૧ આસંગે નવિ કીજિએ, જેહની કીજે આસ નરપતિ માન્ય પિણ રહે, આપ મુલાજે દાસ. ૨ શરણે રાખે ચંદને, જિમ મૃગ હુઓ કલેક; તિમ તે મુજને પિણ હુએ, કહતે દોષ નિઃશંક :