________________
૪–સ્વાધ્યાય વિભાગ : સમતા-શતક
[૪૬૩ નયન ફરસ જનુ તનુ લગે, દહે દષ્ટિ-વિષ સાપ; તિનસુંબી પાપી વિષે, સુમરે કરે સંતાપ. ૪૪ ઈચ્છાચારી વિષયમેં, ફિરતે ઇન્દ્રિયગ્રામ; વશ કીજે પગમેં ધરી, યંત્ર જ્ઞાન પરિણામ. ૪ ઉન્મારગગામી બસ, ઈનિદ્રય ચપલ તુરંગ; ખેંચી નરક-અરણ્યમે, લેઈ જાય નિજ સંગ ૧૪૬ જે નજીક હે શ્રમ રહિત, આપહીમે સુખરાજ, બાબત હૈ તાકું કરન, આપ અBકે કાજ, ૪૭ અંતરંગ રિપુ કટક ભટ, સેનાની બલવંત; . ઈદ્રિય સણમેં હરત હૈ, કૃત-બલ અતુલ અનંત. ૪૮ અનિયત ચંચલ કરણ હય, પદ પ્રવાહ રજપૂર, આશા છાદક કરતુ હું, તત્વદષ્ટિ-બલ દૂર. ૪૯ પંચબાણ ઈન્દ્રિય કરી, કામ સુભટ જગ જીતિ, સબકે શીર પદ દેતુ છે, ગણે ન કેસું ભીતિ. ૫૦ વીરપંચ ઈન્દ્રિય ૯હી, કામ નૃપતિ બલવંત; કરે ને સંખ્યા પૂરણ, સુભટ સેકે તંત. ૫૧ દુઃખ સબહિ સુખ વિષયકે, કર્મ વ્યાધિ પ્રતિકાર; તા મન્મથ સુખ કહે, ધૂર્ત જગત દુઃખકાર. ઠગે કામકે સુખ ગિને, પાઈ વિષયકી ભીખ; સહજ રાજ પાવત નહિ, લગી ન સદ્દગુરૂ-શીખ. ૨૩ અપ્રમાદ પવિ–દંડથું, કરી મેહ ચક્યુર; જ્ઞાની આતમપદ લહે, ચિદાનંદ ભરપૂર. ૧ બાહક, છાહક. ૨ તીર
૩૦