________________
-
-
૪-સ્વાધ્યાય વિભાગ : શ્રી ચતિધર્મ બત્રીશી [૪પ૭ નામ ધરાવે ચરણનું, વગર ચરણ ગુણ ખાણ પાપ-શ્રમણ તે જાણીયે, ઉત્તરાધ્યયન પ્રમાણ ૪ ૧૬ શુદ્ધ ક્રિયા ન કરી શકે, તે તું શુદ્ધ ભાખ; શુદ્ધ-પ્રરૂપક હુંએ કરી, જિન-શાસન-થિતિ રાખ. ૧૭ સન્નો પણ કર્મ–રજ, ટાલે પાસે બોધ; ચરણ કરણ અનુમોદતાં, ગચ્છાચારે શોધ. ૧૮ હિણે પણ જ્ઞાને અધિક, સુંદર સુરૂચિ વિશાલ અલ્પાગમ મુનિ નહિ ભલે, બેલે ઉપદેશમાલ+ ૧૯ જ્ઞાનવંત ને કેવલી, દ્રવ્યાદિક અહિનાણ; બૃહત્ ક૫ ભાષે વલી, સરખા ભાષ્યા જાણું. ૨૦ જ્ઞાનાદિક-ગુણ-મચ્છરી, કટ કરે તે ફક; ગ્રંથિ-ભેદ પણ તસ નહિ, ભૂલે ભેલા લેક. ૨૧ જોડયે હાર જોહરી, જ્ઞાને જ્ઞાની તેમ; હણાધિક જાણે ચતુર, મૂરખ જાણે કેમ? રર આદર કીધે તેહને, ઉન્મારગ થિર હોય; બાહ્ય ક્રિયા મત રાચજે, પંચાશક અવલય. ૨૩ જેથી મારગ પામી, તેની સામે થાય; કતતિ તે પાપી, નિશ્ચય નરકે જાય. ૨૪ સુંદર-બુદ્ધિપણે કથ્ય, સુંદર શ્રવણ થાય;
જ્ઞાનાદિક વચને કરી, મારગ ચાલ્યું જાય. ૨૫ ૪ જુઓ તેનું ૧૭મું પાપશ્રમણીય અધ્યયન + જુઓ તેની ગાથા ૪૧૨ થી ૧૫ ૧ જ્ઞાનાચારે ૨ પ્રત્યેનીક