________________
૪૪૦ ]
ગૂર્જર સાહિત્ય સ’ગ્રહ–૧
એક જિન–પ્રતિમા–વંદન-દ્વેષ, સૂત્ર ઘણાં તું લેપે; નદીમાં જે આગમ સંખ્યા, આપમતી કાં ગેપે? કુમતિ! ૮ જિનપૂજા ફ્લદાનાદિક સમ, ફ્લદાનાદિક સમ, માનિસીથે હુિએ; અંધ પર’પર કુમતિવાસના, તા કિમ મનમાં વહુિએ રે ! કુ ! હું સિદ્ધારથ રાયઈં જિન પૂયા, લપસૂત્રમાં દેખા; આશુદ્ધ દયા મન ધરતાં, મિલે સૂત્રના લેખો રે. કુમતિ ! ૧૦ થાવર હિં...સા જિન-પૂજામાં, જો તું દેખી ધ્રૂજે; તે પાપી તે દૂર દેશથી, જે તુઝ આવી પૂજે રે. કુમતિ! ૧૧ પડિકમણે મુનિદાન વિહારે, ડ્ડિ'સા દોષ વિશેષ; લાભાલાભ વિચારી જોતાં, પ્રતિમામાં સ્યા દ્વેષ રે! કુમતિ! ૧૨ ટીકા િ ભાષ્ય ઉવેખ્યાં, વેખી નિયુક્તિ; પ્રતિમા કારણુ સૂત્ર ઉવેખ્યાં, દૂર રહી તુઝ મુતિ ૨. કુ॰ ! ૧૩ શુદ્ધ પર પર ચાલિ આવી, પ્રતિમા–વંદન વાણી; સમૃષ્ટિમ જે એ મૂઢ ન માને, તેહુ અદીઠ અકલ્યાણી રે. ૩૦ ! ૧૪ જિન– પ્રતિમા જિન સરિખી જાણે, પ'ચાંગીના જાણુ; કવિ જસવિજય કહે તે ગિરૂઆ, કીજે તાસ વખાણુ રે. કુ૰! ૧૫
૨
સતરભેદ પૂજા સાંભલી, સ્યું કુમતિ ! જગ ધધે ૨; શુદ્ધ પર'પર સૂત્ર ન માતે, ઘાલિધે અધે ૨. સતર૦ ૧ જિનપ્રાસાદ કરાવ્યાનું ફલ, માનિસીથ વખાણું રે; દાન શીલ તવ ભાવના સરીખું, તે સ્યું તે... નવી જાણ્યું રે?
સતર ૨