________________
૪૩૮ ]
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પાપ નવી તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ-રાગ રે; ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદવા લાગે છે. ચે. ૨૧ થેલે પણ ગુણ પરતણે, સાંભલી હર્ષ મન આણ રે, દેષ લવ પણ નિજ દેખતાં, નિજ ગુણ નિજાતમાં જાણ રે. ૨૦ રર ઉચિત વ્યવહાર અવલંબને, ઈમ કરી સ્થિર પરિણામ રે, ભાવિયે શુદ્ધ નય ભાવના, પાવનાશય તણું ઠામ રે. ચે૨૩ દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સરૂપ રે૨. ૨૪ કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિ–વેલ રે રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ છે. ૨. ૨૫ ધારતાં ધર્મની ધારણા, મારતાં મેહ વડર રે, જ્ઞાન રૂચિ વેલ વિસ્તારતાં, વારતાં કર્મનું જોર રે. ચે. ૨૦ રાગ વિષ દેષ ઊતારતાં, જારતાં દ્વેષ રસ શેષ રે; પૂર્વ મુનિ વચન સંભારતાં, વારતાં કર્મ નિશેષ રે. ૨. ર૭ દેખિયે માર્ગ શિવ–નગરને, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણ છોડતાં ચાલિયે, પામિએ જિમ પરમ ધામ ૨. ચે. ૨૮ શ્રી નવિજ્ય ગુરૂ શિષ્યની, શીખડી અમૃતવેલ રે એહ જે ચતુર નર આદરે, તે લહે સુજસ રંગ રેલ રે. ૨૦ ૨૯
છે ઇતિ શ્રી હિતશિક્ષા સક્ઝાય સમાપ્ત
૧ સુથિર