________________
૪-સ્વાધ્યાય વિભાગઃ સુગુરૂની સઝાય [૪૧૯ જે સૂધ મારગ પાલે તે, શુદ્ધ કહિયે નિરધારી રે; બીજે શુદ્ધ કહે ભજના, કહ્યું ભાષ્ય વ્યવહાર રે તે ૩૪ દ્વિવિધ બોલ તે શુદ્ધ ન ભાખે, ભાખે સંવેગ–પાખી રે; એ ભજનાને ભાવ વિચારે, ઠાણુગાદિક સાખી છેતે ૭૫ કુગુરૂ-વાસના-પાસ-પડિયાને, નિજ બલથી જે છોડે રે; શુદ્ધથક તે ગુણ-મણિ-ભરિયા, માર્ગ મુકિતને જોડે છે. તે કદ બહુલ અસંતની જે પૂજા, એ દશમું આછેરું રે, ષષ્ટિશતકે ભાખ્યું ઠાણુગે, કલિલક્ષણ અધિકેવું છે. તે ૩૭ એહમાં પણ જિનશાસન બલથી, જે મુનિ પૂજ ચલાવે રે; તેહવિશુદ્ધ-કથક બુધ જનના, સુરપતિ પણ ગુણ ગાવે રે. તે ૩૮ કરતે અતિ દુરકર પણ પડિયે, અગીતાથ જંજાલે રે, શુદ્ધ-કથન હીણે પણ સુંદર, બેલે ઉપદેશમાલે રે. તે ૩૯ શુદ્ધકરૂપક સાધુ નમીજે, જરણ તેહનું કીજે રે, તાસ વચન અનુસાર રહી, ચિદાનંદ ફુલ લીજે રે. તે ૪૦
ગાથા सिर णय विजय गुरुणं, पसायमाप्सज्ज सयलकम्मकरें । भणिया गुणा गुरुणं, साहुण जससिसेण एए ॥१॥
છે.
ઈતિ શ્રી સુગુરૂની સજઝાય
૧-
હ્યું,