________________
-સ્વાધ્યાય વિભાગ : અગ્યાર અંગની સઝાય [૪૦૫ ત્રિણ નામ છે એહનાં, પહિલું તિહાં પંચમ અંગે રે; વિવાહપન્નત્તી બીજું ભલું, ત્રીજું ભગવઈ સૂત્ર સુરંગે રે. સુ૦ ૮ એક સુયખંધ એહને વલી, વલી ઓલીસ શતક સુહાય રે; ઉદ્દેશા તિહાં અતિઘણુ, ગમ-ભંગ અનંત કહાયા છે. સુત્ર ૯ ગૌતમ પૂછે પ્રભુ કહે, તે તે નામ સુયે સુખ હાઈ રે; સહસ છત્તીસે તે નામની, પૂજા કીજે વિધિ જોઈ રે. સુ૧૦ મંડપગિરિ વિવહારીયા, જો ધન્ય સોની સંગ્રામ રે; જિણે સોનૈયે પૂછયાં, શ્રી ગુરૂ ગૌતમ નામ રે. સુ. ૧૧ પુસ્તક સેનાનેર અક્ષરે, તે તે દીસે ઘણું ભંડાર રે; કલ્યાણ કલ્યાણને હોયે, અનુબંધ અતિ વિસ્તાર રે. સુ. ૧૨ સફળ મને રથ જસ હોય, તે પૂણ્યવંતમાં પૂર રે, ઉમાહી અલગે રહે, તે તે પૂર્ણ થકી અધૂરે છે. સુ. ૧૩ સૂત્ર સાંભલીયે ભગવતિ, લીજે લખમીને લાહો રે, ભાવ ભૂષણમાં ધારીયે, સહુણા ઉછાહે રે. સુ૧૪ ઉત્કૃષ્ટી આરાધના, ભગવઈ સુણતાં શિવ લહિયે રે, ત્રીજે ભવ વાચક જસ કહે, ઈમ ભાખ્યું તે સદ્દહિયેરે. સુ૦૧૫
૧ સુણે, સુણ્યા ૨ સોમૈયે, સોનેરી ૩ તે તે માણસ નહિ ઢોરે રે, તે તે વિણસિંગું ઢેર રે ૪ માનવ ભવ પામી કરી બીજધાને કરી જન તા.