________________
૪–સ્વાધ્યાય વિભાગ : પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય [૩૮૩ પડિઅરણ ગતિ ગુણ તણી, અશુભથી તે પડિકંતિ હે બિંત! તિહાં પ્રાસાદ દષ્ટાંત છે, સુણો ટાલી મન બ્રાંતિ હે મિત્ત!
જાણું છે. ૯ કેઈ પુરે એક વણિક હઓ, રતને પૂર્ણ પ્રાસાદ હે મિત્ત! સેપી ભાર્યાને તે ગયે, દિગયાત્રા અવિષાદ હે મિત્ત!
હું જાણું ૧૦ સ્નાન વિલેપન ભૂષણે, કેશ નિવેશ શ્રૃંગાર હે મિત્ત! દર્પણ દર્શન વ્યગ્ર તે, લાગે બીજુ અંગાર હે મિત્ત!
જાણું૦ ૧૧ પ્રાસાદ તેણીયે ન જોઈએ, પ્રણે પડિયે એક હે મિત્ત! દેશ પડિંટ્યું એને સા કહે ધરી અવિવેક હે મિત!
જાણું ૧૨ ભીતે પીંપલ અંકૂર હઓ, તે પણ ન ગણે સાઈ હે મિત્ત! તેણે વધતે ઘર પાડીયું, જિમ નદી–પૂરે વનરાઈ હે મિત્ત!
જાણું૦ ૧૩ દેસાઉરી આ ઘરધણી, તેણે દીઠે ભગ્ન પ્રાસાદ હે મિત્ત! નીસારી ઘરથી ભામિની, તે પામી અતિહી વિષાદ હે મિત્ત!
. હું જાણું૦ ૧૪ તેણે ફરી પ્રાસાદ નવીન , આણુ બીજી ઘરનાર હે મિત્ત! કહે જે પ્રાસાદ એ વિણસશે, તે પહિલિની ગતિ ધાર' હે મિત્ત!
હું જાણું. ૧૫ ૧ તેણે જોઈયે
૨૫
.