________________
-સ્વાધ્યાય વિભાગઃ પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય [ ક૭૯
ચઉમાસી વરસી પ્રતિક્રમણ
દાખજો ચઉમાસ વરસી, પડિક્કમણને ભેદ, ચઉમાસી વીસ ટુવસ મંગલ, ઉસગ્ગ વરસિ નિવેદ એક પાખી ચેમાસી પંચ વરસે, સમ દુશેષે ખામીએ સિઝાય ને ગુરુ શાંતિ વિધિસ્યું, સુજય લીલા પામીએ. ૮
પ્રતિકમણને અર્થ
હાલ નવમી
–(*)– મેરે લાલ અથવા લૂખ લલના વિષયને–એ દેશી નિજ થાનકથી પર થાનકે, મુનિ જાએ પ્રમાદે જેહ, મેરે લાલ. ફિરિ પાછું થાનકે આવવું, “પડિમણું કહિયે તેહ, મેરે લાલ. ૧ પડિઝમને આનંદ મેજમાં, ત્યજી ખેદાદિક અડદેષ મેર લાલ, જિમ જિમ અધ્યાતમ જાગશે, તિમતિમ હેશ્ય ગુણ પિષ એ.
પડિઝમને આનંદ મોજમાં. એ આંકણી. ૨ પડિક્કમણું મૂલ પદે કહ્યું, અણુકરવું પાપનું જેહ મેરે અપવાદે તેહનું હેતુએ, અનુબંધ તે શમ-રસ-મેહ મેપડિ ! ૧ મુનિ.