________________
૪-સ્વાધ્યાય વિભાગ : અઢાર પાપસ્થાનિક સ્વાધ્યાય [૩૪૯ “બાલે તે આશ્રમ આપણે, ભજનાં અન્યને દેહે રે; કેધ કૃશાનુ સમાન છે, ટાલે પ્રશમ પ્રવાહે રે. પાપ૦ ૪ આકેશ–તર્જના-ધાતના,-ધર્મભ્રંશને ભાવે રે, અગ્રિમ અગ્રિમ વિરહથી, લાભ તે શુદ્ધ સ્વભાવે છે. પાપ. ૫ ન હોય, ને હોય તે ચિર નહિ, ચિર રહે તે ફલ-છેહે રે, સજજન કે તે એહવે, જેહ દુરજન–હે . પાપ છે કેદી મુખે કટુ બેલણા, કંટકીઆ કુટ્ટ સાખી રે, અદી કલ્યાણકરા કહ્યા, દેષતરૂ શત-શાખી છે. પા૫૦ ૭ કુરગડુ ચઉતપ-કરા, ચરિત સુણી શમ આણે રે ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ પ્રમાણે રે, પાપ, ૮
૭. માન પાપ-સ્થાનિક સ્વાધ્યાય
પીઉજી પીઉજી નામ જપૂ દિન રાતીયાં, અથવા નદી યમુના
તીર ઉડે દેય પંખીયાં–એ દેશી પાપસ્થાનક કહે સાતમું શ્રી જિનરાજ એ, માન માનવને હય દુરિત–શિરતાજ એક
+ उत्पवमानः प्रथमं, दहत्येव स्वमाश्रयम् । કોષઃ ગુજરાધાન્ય તિ વા ન વા ”
-શ્રી ચગશાસ-ચતુથી પ્રકાશ