________________
૩૨૦
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ ભૂખે અટવી ઉતર્યો રે, જિમ દ્વિજ ઘેબર ચંગ
છે હિમ જે ધર્મને રે, તેહિજ બીજું લિંગ રે. પ્રાણી!. ૧૩ વૈયાવચ્ચ ગુરૂદેવનું રે, ત્રીજું લિંગ ઉદાર; વિદ્યાસાધક પરિ કરે રે, આલસ નવિય લગાર છે. પ્રાણી ! ૧૪
ઢાળ ત્રીજી
દશ પ્રકારને વિનય સમકિતનું મૂલ જાણીએજી અથવા પ્રથમ ગોવાલા તણે ભવેજી-એ દેશી અરિહંત તે જિન વિચરતાજી, કર્મ ખપી હુઆ સિદ્ધ ચેઈ જિનપિડિમા કહીજી, સૂત્ર સિદ્ધાંત પ્રસિદ્ધ ચતુર નર! સમજે વિનયપ્રકાર,
જિમ લહીએ સમકિત સાર-ચતુર. એ અકણ. ૧૫ ધર્મ ક્ષમાદિક ભાખિએજી, સાધુ તેહના રે ગેહ, આચારજ આચારનાજી, દાયક નાયક જેહ. ચતુર ૧૦ ઉપાધ્યાય તે શિષ્યને, સૂત્ર ભણાવણહાર, પ્રવચન સંઘ વખાણીએજી, દર્શન સમકિત સાર. ચતુર૦ ૧૭ ભગતિ બાહા પ્રતિપત્તિથીજી, હૃદય પ્રેમ બહુમાન; ગુણથતિ અવગુણ ઢાંકવા, આશાતનની હાણ. ચતુર ૧૮ પાંચ ભેદ એ દશ તણેજી, વિનય કરે અનુકૂલ; સીંચે તે સુધારસેજી, ધર્મવૃક્ષનું મૂલ. ચતુર૦ ૧૯ ૧-શ્રત. ૨-ખિમાદિક. ૩-દરિસણ